________________
૨ ૭૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આ ગ્રન્થમાં પણ અયોગ્યને “સૂત્ર પ્રશ્નાન કરવામાં મહાદેષ કહ્યો છે તેમ જણાવ્યું છે. ૨ છેદસૂત્રો તે મારવા માટે નથી પણ જીવાડવા માટે છે, પડતાને પાટુ મારવા માટે નથી છે પણ બચાવવા માટે છે. આંગમમાં કહેલી અર્થગંભીર વાતોને પરિણત આવા જ સમજી 3 શકે અને પચાવી શકે. અપરિણત અને અતિ પરિણત આત્માઓ તે “વિવ હની વરસ
કરે. અગ્યને–અપાત્રને–આપેલું જ્ઞાન, જ્ઞાનને અને જ્ઞાનના આધાર–ભાજનરૂપ આત્માને વિનાશ કરનારૂં બને છે. જેમ કાચા ઘડામાં પાણી ભરાય તો તે ઘડાનો અને પાણીનો એ વિનાશ કરે છે તેમ પિતાના સાવદા કાર્યોની પુષ્ટિ માટે શાસ્ત્ર પાઠોને દુરૂ પગ કરનાજ રાને કેઈપણ સુવિહિત—ગીતાર્થ ગુરૂએ શાસ્ત્રપાઠ આપે નહિ. વાનરની જાત હોય, ૬. દારૂ પીધે હોય અને વિંછી ચટકા ભરે તે તેની જે હાલત થાય તેવી અયોગ્ય છ આત્માની ન થાય માટે સાચી ભાવઢયાના સ્વામી ગીતાર્થો તેને બચાવવા પ્રયત્ન કરે છે
ન સમજાવે તેમાં પણ લાભ છે. પણ દોઢ ડાહ્યાઓને આ વાત પણ સમજાવાની નથી. જ - આજે આવા બધા લોકે એમ જ માનતા હોય છે કે પૂ. ગચ્છાધિપતિશ્રીજીએ રે ૬ અમને શુભાભિલાષા પણ અહી છે અને તેમના આશીર્વાદ પણ મળ્યા છે. પણ સૂરજ છે છે સામે ધૂળ ઉડારનારા એ વાત ભૂલી જાય છે કે ધૂળ પાછી કેના તરફ ફરે છે.
મહાપુરુષે કોઈનાય સન્માર્ગમૂલક સારાં કામમાં હૃદયની ઉઢારતા અને વિશાલતાથી હમેશ આશીર્વાઢ કે શુભાભિલાષા આપતા હોય છે. પણ આ કલિકાલના જીવો ૬ પિતાની ખોટી માન્યતાની પુષ્ટિ માટે તેમના વચનેને દુરુપયોગ કરી-કરાવી પોતાની આ જાત બતાવ્યા વિના રહેતા નથી. એટલું જ નહિ જાત માહીતી પણ છે કે આવી બધી જ એ ઉન્માર્ગ મૂલક-પષક એવી પર્યાવરણ પ્રેમીઓની પ્રવૃત્તિ તરફ તે સ્વર્ગસ્થ મહાપુરુષે જ છે પિતાની અરૂચિ પણ બતાવી છે અને અવસર આવે કહેવા જેવું બધું કહેલ પણ છે. પણ
“રીઢા ગુનેગાર જેવા જીવો હોય ત્યાં પછી ઉપેક્ષાવૃત્તિ સેવવી પડે કે કદાચ લાયકાત 'ઇ પેઢા થઈ જાય ! જેને પિતાનું ધાર્યું જ કરવું છે અને દેખાડો એ કર વે છે કે આ જ જાણે અમે બધાને પૂછીને બધાના અભિપ્રાય મંગાવીને પછી પ્રવૃત્તિ કરીએ છીએ. { આવા બેજવાબદાર અપ્રામાણિક લોકોની વાતમાં આવવા જેવું નથી. તેનાથી આપણી છે છે જાતને બચાવવવી છે.
શાસન હંમેશા બધાં સાવઘ કાર્યોથી આત્માને બચાવી, નિરવઘ છે આ કાર્યોમાં પ્રવૃત્તિ કરાવનાર હોય જ્યારે કહેવાતી સંસ્કૃતિ સાવ કાર્યોની ૨ પેષક હોય આવી પણ સાદી સમજ જેમને સમજાતી નથી તેવા આંગળ, વાત પણ છે કરવા જેવી નથી.