SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ બદ્ધધનની પરબ –સાંકળચંદ પટેલ , સહકલાકાર-અલ-કાજલ-કાકી, છે. બાર વર્ષને બુધિધન રસ્તામાં પરબ લઈને બેઠા હતા અને આ વતાં-જતાં આ તરસ્યાને પાણી પાતે હતે. કુદરતે એને બેડ આપી હતી. પગથી તે અપંગ હતું. તેના માબાપ જ છે સામાન્ય ખેડુત હતાં. ખેતરમાં એરડી બનાવીને તેને ત્યાં જ રહેતા. ગામથી રેલવે છે સ્ટેશન પાંચ કિલોમીટર દૂર હતું. વચ્ચે બુદ્ધિધનનું ખેતર આવતું હતું. આ ખેતર પર છે. આગળ થઈને જ ગામને રસ્તો પસાર થતો હતો. ઉનાળાના વિસોમાં આટલો લાંબે રસ્તે એકી સાથે પસાર કરવો મુશ્કેલ ર હતો. તેથી મુસાફરો બુધ્ધિધનની પરબ આગળ શેડો વિસામો કરી, પાણીથી પિતાની છે જ પ્યાસ બુઝાવી, પછી આગળ જતાં હતાં. બુદ્ધિધન લાકડીના ટેકા વગર ચાલી શકતો ન હતે. ટેકાથી પણ તે નજીકમાં જ છે ૨ ફરી શકતો હતો, એટલે તેનાથી નેકરી-ધંધાની દેડાદોડી થઈ શકે તેમ ન કર ર હતી. એ બધું જોઈને તેનાં માબાપે કહ્યુંઃ “બુદ્ધિધન, આપણી પાસે છેડી ખેતીવાડી છે છે એમાંથી આપણા ત્રણેનું ગુજરાન ચાલી શકે છે. તારે કોઈ નોકરી-ધંધે કરવાની ? જ જરૂર નથી. તું સેવાનું કામ કર ! - બુદ્ધિધન માબાપની વાત સાંભળી રહ્યો હતો. માબાપે કહ્યું: “આ પણ ઘર આગળથી સ્ટેશનને લાંબા રસ્તે પસાર થાય છે. ઉનાળામાં આવતાં-જતાં મુસાફરે પાણી વગર વલખાં મારે છે. તું આપણા ઘર આગળ જ પાણીની પરબ ચાલુ કર કે પાસ જ કૂવે છે. એમાંથી પાણી લાવીને તરસ્યાંની સેવા કર. કુદરતે તેને લોકોની છે ૨ સેવા કરવા માટે જ અપંગ બનાયે હશે તોયે કેને ખબર ?” - બુદ્ધિધનને માબાપની વાત સાચી લાગી. છે બીજે જ દિવસે એક ઝુંપડી બનાવીને તેણે પરબ શરૂ કરી દીધી. આવતાકે જતા લોકેની સાથે વાત કરવામાં અને તરસ્યાને પાણી પીવામાં બુદ્ધિધનનો સમય છે જ ક્યાં પસાર થઈ જતો હતો તેની પણ તેને ખબર પડતી ન હતી. બુદ્ધિઘન પતે છે ૨ અપંગ છે એ વાત પણ ધીરે ધીરે તે ભૂલવા લાગ્યું હતું. (અનુ. ટાઈટલ પેજ ૩ પર )
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy