SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ વર્ષ-૧૧ અં–૩૩ ૩૪ : તા. ૨૦-૪-૯ : ૭૭૫ થી લોકમાં લજજા પમાશે, અથવા મારા વડે એવો ઉપાય મેળવાય છે કે જેનાથી ખેઢ = ૬ કલેશ ન થાય.” છે ચારિત્ર લેવા માટે, લીધા પછી પાળવા માટે, પૂરેપૂરો પ્રયત્ન કરવા છતાં જો લઈ જ ન શકાય કે પાળી ન શકાય તે તેના માટે ચારિત્ર મોહનીયન ઉદય કહી શકાય. પણ - જે લેવા કે પાળવા પ્રયત્ન કરે નહિ અને કહે કે અમારા ચારિત્ર મહનીય કર્મને તે ઉદય છે તે તેના જેવો દંભી જૂઠો કઈ નથી. - સંય એ સિંહોને માર્ગ છે. સસલાએ અહીંથી ગુજરી શકતા નથી. જે આ દિવસે સિંહના આ માર્ગે ગુજરવાને સસલાને વિચાર પણ આવશે, વક્તને (સમય) છે જબાન ખેલાને કહેવું પડશે – “ઈતિહાસવીર અને મહાવીરેનો દાસ છે. આ સંયમમાં પ્રત્યેક ક્ષણે સુરંગે દાટેલી સડકે ઉપરથી ગુજરવાનું છે. સિંહના ? જ સત્ત્વથી અહા કર્મો સામે એકલે હાથે ઝઝુમવાનુ છે. ક્ષાત્રવટના સત્ત્વને છાજે તે રીતે મરીચિએ પ્રવજ્યા સ્વીકારી હતી. સારી રીતે જ ૨ પાળી પણ હતી, પણ... શુદ્ધ ચારિત્ર પાળવામાં કમજોર કરી નાંખનારા નીચે ચારિત્ર, છે મેહનીય કાનો ઉદય થયો. એક તરસનું નિમિત્ત લઈને આ કમેં મરીચિને ચારિત્રના છે આ માર્ગેથી બ્રેક કર્યો. કહેવાય છે કે – “શત કંધને વેઠે છતાં સિંહ ખડ ખાતા નથી.” સિંહ ભૂખ્યો ર મરે પણ ઘાસ ન જ ખાય. ક્ષત્રિય સપૂત મંતને ભેટે યા વિજયને વરે, પણ પીછેહઠ 2 છેતે કરે જ નહિ. આમ છતાં આજ સિંહ જેવા સત્ત્વશાળી, ક્ષાત્રવટને શાન શણગાર ) જેવા મરીધિ “ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે અત્યંત મજબૂર – લાચાર બની ચૂક્યા હતા. ચારિત્રના માર્ગેથી પીછેહઠ કરતાં કરતાં તે તેમનું અંતર અત્યંત વલ-જિ. વાઈ ગયુ હતુ. વેદનાથી પીડિત હૈયે તે ચારિત્રના માર્ગેથી પાછા હઠે છે અને ત્રિદંડીના છે છે આચરણને સ્વીકાર કરે છે. મરીચિ જે રીતે પોતે જ કપેલા પરિવ્રાજકનાં વેશને સ્વીકાર કરે છે તે જોતા કે છે લાગે છે કે – મરીચિને ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ થવું ન હતું. પણ કમેં તેમને ભ્રષ્ટ છે ઇ કરવા જ ન કક્કી કરેલું હતુ. વેઢનાથી પીડાથી પીડાયેલા શબ્દો બોલતા મરીચિ કહે છે કે – - “અ શ્રમણ – ભગવંતે સઢા ત્રિઢંડથી (મનવચન-કાયાથી આત્માને ઠંડવારૂપ છે છે ત્રિદંડથી) વિરામ પામેલા છે. ત્રણેય દંડથી દંડાઈ ચૂકેલા મારે વિઠંa ( ) નું લાંછન હો’ રે મતકના વાળને હાથેથી ખેંચી નાંખીને લેચ કરનારા આ મહામુનિવરો છે. જે કે હું અસ્ત્રાર્થ. મુંડન કરનાર અને મસ્તકે શિખા (ચોટલી) રાખનારો બનું આ મુનિવરે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy