SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ : ભીએ કહ્યું –“ભાઈ ! મને આ દુઃશાસનાકિ ઉપર ક્રોધ નથી કે ઘમંડ નથી એ માત્ર નેહ જ છે. વનમાં હાથીએ માત્ર રમત કરે તે પણ વૃક્ષો ભાંગી નથી પડતા ? છેતેથી હે દુર્યોધન તું ઈર્ષ્યા કે શેષ કરીશ. નહિ. અથવા વિચાર્યા વગર બેલનારને ૨ ર બેસવાનું વાન નથી હોતું કે તે શું બોલે છે. દુર્યોધન ! અગર તને તારા બાહુ- ઈ બળનું ઘમંડ હોય અને ખતરનાક ઈર્ષ્યા હોય તે ચાલ લડી લે. તું તારી તાકાતને જ પણ જાણી લે.” આ રીતે ભીમથી આક્ષેપ કરાયેલે દુર્યોધન યુદ્ધ માટે ભીમની સામે આવી છે 4 ચડો. કેમકે પ્રચંડ બાહુબળી એ તેજોવધ સહી શક્તા નથી. અને બંનેનું દ્રઢ યુદ્ધ શરૂ થયું. એ યા યુધિષ્ઠિરે બંનેને અટકાવવા છતાં બંને અટક્યા નહિ ત્યારે દરેક કુમાર જ છે તે બંનેનું યુદ્ધ જેવા પ્રેક્ષકની જેમ ગોળ ફરતે ઊભા રહ્યા. બંને બાહુબળીના યુધ્ધથી કેણ જીતશે કે હારશે કશું નકિક કહી શકાતું ન છે જ હતું. ઘડીકમાં ભીમ-દુર્યોધનને તે દુર્યોધન ભીમને પછાડી દેતે હતે. કે ભીમ : છે તે હજી માત્ર રમતથી જ રમતે હતે. આથી યુનો ફેંસલો લાવવા માટે દુર્યોધનને છે ભીમે શ્વાસ વગરને કરીને પછાડી દીધા. આથી લાંબા સમય સુધી પરાજયના પરા છે આ ભવને ધારણ કરતે કાળા-પડી ગયેલા મેઢા વાળો દુર્યોધન બંધુઓની વચ્ચેથી ધીમે ધીમે ચાચે ગયે. બીજી તરફ યુધના રંગમંડપમાં ભીમ તરફ આવીને યુધિષ્ઠિરે પોતાના વસ્ત્રથી 8 ભીમના શર રની રજ દૂર કરી, અજુને ભીમના શરીરનું સંવાહન-મન કર્યું, જે છે સહદેવ–નકુલે વાના છેડાથી પવન નાખવા માંડયો. હવે એકાંતમાં રહેલા દુર્યોધને એ પિતાની દુક, બુધિથી વિચાર્યું કે-“અર્ધા રાજ્યને ભાગીદાર પણ જે વધ કરવા ગ્ય કે હોય તે આ યુધિષ્ઠિર તે સવ–આખા રાજ્યને લઈ લેનારો છે તેને વધ કર્યો જ @ છુટકો છે. ઉય પામતે જ શત્રુ વ્યાધિની જેમ બુદ્ધિશાળીએ છેદી નાંખવા જેવો છે. છે પરંતુ તકલીદ, એક જ છે કે-ભીમ અને વિજયથી (અજુ નથી) રક્ષાયેલ તે યુધિષ્ઠિર છે છે કે ઈપણ હિસાબે સાધ્ય નથી. વધ થઈ શકે તેમ નથી. તેથી સૌ પહેલા તે મારે છે જ યુધિષ્ઠિરના બે હાથ જેવા આ ભીમ અને અર્જુનને જ હણવા પડશે. કે જે દુર્વાર છે હે મહાવીર્ય છે. એમાં પણ સૌ પહેલ કેઈથી જરા પણ નહિ ડરતો આ ભીમ જ કે જે છે જ પ્રચંડ પરાકતવાળા છે તેને જ યમસન નશીન કરવો પડશે. બલાત્કારે પણ મારે ભીમને . કે કોઈપણ હિસાબે હયે જ છુટકો છે. અને ભીમ મરાયો નથી કે યુધિષ્ઠિર અને અર્જુન શું આપોઆપ જ પાયા ખેંચાઈ ગયા પછીના મકાનની થતી દુર્દશા જેવા શક્તિહીન જ ૨ થઈ જવાના છે. (બસ હમણાં મારું લક્ષ્ય ભીમનું મોત એ જ છે.)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy