SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ આ બોધકથા :– હા ! ભકિત તો ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં! -પુ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. આ . શ્રી જૈનશાસન ભાવપ્રધાન છે. ભાવ વિનાની સઘળી ય ક્રિયા નિષ્ફળપ્રાયઃ ૨ જ છે અને સઘળા ય ધર્મો નકામા છે. “શ્રીપાલ ચરિત્ર” માં શાસનના શણગાર, સ્વય જ દ્વાઢશાંગીના પ્રણેતા અનેલબ્ધિના ભંડાર પ્રથમ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિ દિ મહારાજા ફરમાવે છે કે, “શ્રી જિનેશ્વર દેવેએ દ્વાન, શીલ, તપ અને ભાવ એમ ૬ ચાર પ્રકારને ધ ને કહેલ છે. તેમાં લક્ષમીની મૂછ ઉતારવાના ભાવ વિનાનું દાન નકામું છે, સઘળા ય ભેગોથી ભાગી છૂટવાની ઈચ્છા વિનાને શીલ ધર્મ પણ છે નકામે છે અને અણાહારીપદને મેળવવાની ઈચ્છા માત્રનો નિષેધ કરવાની ભાવના વિનાને તપ પણ સંસારને વધારનારો છે. આવી સ્પષ્ટ હકીક્ત હોવા છતાં ય ૨ આજે ભાવધર્મની બાબતમાં જે ઉપેક્ષા અને બેઢરકારી સેવાય છે તે ખૂબ જ શાચ- છે નીય વાત છે. ભાવપૂર્વ; કરેલું અપઠાન પણ આત્માની મુકિતનું કારણ બને છે અને ભાવ જ વિનાનું ઘણું બધું દાન તે સંસારનું કારણ બને છે. જે વાત મારે કરવી છે તે 8 દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પ્રસંગ પામીને શ્રી વાગભટ્ટ મંત્રી શ્રી સિદ્ધાચલજીના ઉદ્ધાર છે છે માટે પાલીતાણુ આવ્યા છે. કર્ણોપકર્ણ આ વાત સાંભળી અનેક શાસનના અનુરાગી છે જ આત્માઓ, શ્રી સંઘે પણ ત્યાં આવ્યા છે અને બધા ભેગા થયા છે. બધા જ છે, ૨ મંત્રીશ્વરને વિનંતિ કરે છે કે, “આપ એકલા જ આ તીર્થનો ઉદ્ધાર કરવા સમર્થ રિ ઇ છે પણ અંગને પણ કાંઈક લાભ આપે તે અમારાં ધનનો પણ સદુપયોગ થાય છે અને અમારે પણ નિસ્તાર થાય”- આ વાત આજના દરેકે દરેક શ્રી સંઘોએ ખૂબ જ ૪ શાંતિથી વિચારવાની જરૂર છે. પારકે પૈસે ધર્મ કરવાની વૃત્તિ જ્યારે કુલીફાલી ઇ. એ નીકળી છે ત્યારે ખરેખર ધર્મ પામેલા ધર્માત્માની મનોદશા કેટલી સુંદર હોય છે કે ર. એ જેએ પારકે પૈસે તાગડધિન્ના કરવાને બઢલે સ્વદ્રવ્યનો ઉપયોગ કરવા પડાપડી કરે છે જ છે. ધર્મોપદેશકે પણ આ પ્રસંગ પરથી જે શ્રોતાઓને સન્માર્ગનું દિગ્દર્શન કરાવે છે છે તે જરૂર શાસ્ત્રીય માર્ગ– આરાધના શરૂ થઈ જાય, પણ માન-પાન-નામના મેહ , છે જ તે કરવો પડે !!! ધર્માત્માની યથાર્થ વાત-હકીકત સાચો ધર્માત્માની યથાર્થ વાત હકીક્ત સાચે છે જ ધર્માત્મા સ્વીકાર્યા વિના રહે નહિ. સૌની આવી તીર્થ ભકિત આજ્ઞા મુજબ ધર્મ કરવાની છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy