________________
વર્ષ ૧૧ અંક ૩૧-૩૨ તા. ૩૦–૩–૯ :
: ૭૧૭
૬િ કરશે, ધર્મને અનુકુળ થઈ રહેશે તેને હું સારામાં સારી સહાય કરીશ. પણ જે જ છે જીવ ભગવાનને, સાધુને અને ધર્મને ઠગશે છતાં ધર્માત્મા ગણાશે તેનું પુણ્ય પૂરું થઇ જ થાય એટલી વાર છે. પછી હું તેને જોઈ લઈશ.”
આ દાત સમજવી હોય તે પહેલાં તમે સમજો કે સાધુ અર્થ-કામના જ ત્યાગી જ હોય. તેને અર્થ-કામ એવા શત્રુ લાગ્યા છે કે મારે જોઈએ જ નહિ. છે તે બેના પરની શત્રુતા જીવતી જાગતી રહે તે સાધુ જ ભગવાનને સાધુ છે. છે તમારે ય વ્યાપક બનવું હોય તે અર્થ-કામના વૈરી બનવું પડશે. તમારે બધાને
અર્થ—કામમાં બેસવું પડયું છે, તે બે રાખવા પડયા છે, તેની સાથે રહ્યા છે છે પણ તે બે ના પર હૈયાથી તે ભારોભાર ‘ષ જ છે કે તેમ માનું ને? સુખ અને છે સુખના સાધન પર છેષ જાગ્યા વિના વિરાગ આવતું જ નથી. તેટલા માટે જ જ અમે ઘર પેઢી, પૈસા-કુટુંબાદિનો સંગ ખરાબ તેમ જ બોલીએ છીએ. આ જ બોલવાથી કામ ન થાય પણ અમારા ય હૈયામાં 'બેઠવું જોઇએ. અમારે ય જે
સંસારી કુટું બી આવે અને કુટુંબી તરીકે તેના પર જે રાગ થાય તે અમારી જ સર્વવિરતિને ધકકો લાગે છે. અમે તે બધાને છોડીને કેમ આવ્યા ? તે ખરાબ કરનાર છે જ છે. આત્માનું અહિત કરનાર છે તેમ સમજને જ તે બધાને છોડયા ને? સાધુ © થયેલાને જે આખા કુટુંબને તારવાનું મન થાય તો તે સાચે સાધુ પણ કુટુંબને છે સુખી જોઈ આનંઢ ન થાય. આ બધી વાત સમજશે તે કલ્યાણ થશે. " - મોહના અંધાપાથી સાચું જોઈ શકતાં જ નથી ?
માહે તમને એવા પાગલ બનાવ્યા છે કે તમને પરલકનો ય ભય નથી. હું છે જ આત્મા છું' તેમ ખબર નથી. જેને હું આત્મા છું તેમ ખબર છે એમ કહે છે તેને ૨ આત્માની ચિંતા જ નથી. રોજ સવારના ઊઠે તે વિચાર આવે કે હું કોણ છું ? છે કય થી આ છું? મારા દેવ કેણ છે? મારા ગુરૂ કેણ છે? મારો ધર્મ કયો છે ? A કે મારે અહીંથી જવાનું છે તે ક્યાં જવું તેની ચિંતા કરે છે? આ ચિંતા કેણે છે
ભૂલાવી ? મહે. તમારે જીવવા માટે શું જોઈએ તે વિચાર કરવાની વાત જ બંધ છે
માટે આજે તમારું જીવન એવું છે કે, કોઈ ડાહ્યો માણસ પણ જૂએ તે તેને તમારા ૬ થી જીવન પર તિરસ્કાર જ આવે તમને કઈ પૂછે કે, આ ચીજે ક્યાંથી, કેવી રીતે જ લાવ્યા છે તે તેને સાચો જવાબ આપી શકે છે ? આ ચીજની જરૂર કેમ પડી છે છે તે શું જવાબ આપે? વ માર્ગાનુસારી જીવ જેને હજી ભગવાનનું શાસન સમજવા મળ્યું નથી. પણ હું
*