________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૬-૩-૯૯
રજી. નં. જી./સેન. ૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
પણી | SIJDI Lી
TIO6i6)
Oાટે સ્વ. ૫ . આચાયૅદેવેશ શ્રીમGિહelમચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
છે કે દરેક ધર્મકાર્યમાં અમારે ઉપદેશ જ કરવાનો છે આદેશ નહિ. ઉપદેશ પણ અમારી
જાતને આગળ લાવવા માટે નહિ. ભગવાનને માર્ગ દીપે અને નવા આવેલા ધર્મ પામે. અમારી જાતને આગળ કરીને ઉપદેશ કરીએ તો તે પ્રમાણે કરનારો તરી જાય
અને અમે ડુબી જઈએ. કે 3 સંસાર અટવી ભયંકર છે. અટવીમાં જો અનાદિકાળથી નાના-મોટાં, સુખી-દુઃખી
બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. છે સીધે માગે મેક્ષે જવા નીકળેલ અટવી લંઘવા નીકળેલા મહાત્માને ભૂખ હોય તે
તે પેટની. વાંકા માગે થઈ સીધે માર્ગે થઈ મોક્ષે જવું છે તેવા જવાને પેટની જ 9 પીડા હોય. શ્રાવકને મનની ભૂખ લાગે તે તે તેને મારવાની મહેનત જ કરતે હોય. શ્રાવક મનની ભૂખ મારવાનો પ્રયત્ન કરે અને અવસરે પેટની ભૂખને કી
મારવાનો પણ પ્રયત્ન કરે. જ ધર્મ પામેલાને ધર્મ જ ગમે. અધમ કહિ ગમે જ નહિ. કદાચ કોઈવાર અર્ધ
ગમી જાય તે ભારોભાર દુઃખ થાય કે ન ગમવાનું ગમી જાય છે. '
અધર્મ ગમે તે ધર્મ પામેલો કહેવાય નહિ. આ સંસારની જેટલી સારી સામગ્રી તે બધી અધમ રૂપ છે, અધમ કરાવનારી છે. છે કે આપણે ધર્મ સામગ્રીથી જ પુણ્યશાળી છીએ તેમ લાગ્યું છે ? છે કે માન-પાનાહિ મળે તે પુર્યોદય છે, પણ જેને મળે અને ગમે તે પાઠય છે. છે કે હોશિયારીમાં ઘમંડ આવે તે તે પિતાનું અને જગતનું સત્યાનાશ કરે. આ કરાય છે. અને આ ન કરાય તેવો વિવેક ન કરાવે તે હોંશિયારી શા કામની? હું કે જે સાચાં-ખોટાને વિવેક ન કરાવે તે જ્ઞાન છે કે અજ્ઞાન છે ? કહેવાય જ્ઞાન પણ છે તે કામ કરે અજ્ઞાનનું.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું. .