________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રાજ પ. પૂ. આ. ભ. શ્રી ગુયશ સૂ. મ. સા., પ. પૂ. આ. ભ. કીર્તિયા સૂ. મ. સા. આદિની નિશ્રામાં શ્રીપાળનગરથી રાજમાર્ગો ફરી ચેાપાટી થઈ (પારસી જીમખાના) (રામનગરી) પાસે વિશાળ મંડપમાં વરઘેાડાની પૂર્ણાહુતિ થયેલ. હારા પુયાત્માઓને ગાદી ઉપર બેસાડીને સુંદર દ્રવ્યા વડે સાધર્મિક ભક્તિ કરેલ. ધૂપ-દીપક આપીને જઇ જા જાલશાક-વસ્તુપાલ-તેજપાળ જેવા મહાનુભાવાએ ભકિત કરી હેાય તે આછીપાતળી જેવુ દૃશ્ય જોવા મળ્યુ હોય તેવુ... લગતુ હતુ. દશે પૂજયશ્રી રૢ પ્રવચન ફરમાવેલ. ત્યારબાદ ગુરૂપૂજન તથા બહુમાનની સારી ઉછામણી થયેલ.
: ૦૧
ભવ્યાતિ ભવ્ય વર્ષીદાનના વરઘેાડા થયેલ. મહા સુ૪ ૧૩ ના અને મહા સુદ ૧૪ના રાજ ધાનેરા મુકામે પ્રવજ્યા ગ્રહણ કરેલ.
રા વરઘેાડા
૫. પૂ
કાકણેદેશે-મુંબાપુરીનગરે-મેરીવલી ચંદાવરકરલેન મધ્યે‘શ્રી મહાવીરસ્વામી ભગવાનના જિનાલયની દશમી (૧૦)મી શાગિરિ નિમિતે બૃહદ્ અષ્ટોતરી સ્નાત્ર સમેત પાઁચાહિનક જિનગીત મહાત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાઇ ગયેા. ૫. પૃ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ.ના શિષ્યરત્ના પ. પૂ. મુ. શ્રી જિનદર્શીન વિ. મ. સા. મુ. શ્રી મેાક્ષઇન વિ. મ. સા. આદિ ઠાણાની નિશ્રામાં પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા તથા પ. પૂ. આ. ભ. રામચંદ્ર સૂ. મ. ના પટ્ટરરત્ન ગુરૂ આજ્ઞાને જીવનમાં બનાવી આજીવન ગુરૂચરણા પાસક. સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. મહેાય સૂ મ.ના સૂરીપદ પર્યાયના ૨૫-૨૫ વર્ષીની મંગલ પૂર્ણાહુતિ ૨૬ માં વર્ષોંમાં મંગલ પ્રવેશ ઠા. વક્ર દ્વિ. ૧૪થી માગસર સુઢિ ૩ સુધી ભવ્ય મહે।ત્સવ ઉજવાઇ ગયા. માગ. સુષ્ઠિ ૨ ના રાજ મ`ગલમય દિને સવારે જિનમંદિરમાં શરણા વાઢ-પ્રભા તિયા, મહેનાના જિનાલયથી વાજતે ગાજતે સંધ, કાયમી આદેશ લેનાર તપસ્વી રત્ન શ્રી સંઘવી કાંતીલાલ ગીરધરલાલને ત્યાં પધારેલ ત્યાં સંઘપૂજન થયેલ. ત્યાંથી ધ્વજા સાથે સઘ વાજતે ગાજતે રાજમાર્ગે થઇ જિનાલયે પધારેલ. ત્યારખાઇ ખુભ મુહુતૅ ધ્વજા આદિના મગલ કાર્યક્રમ થયેલ. ત્યારબાદ પૂ.શ્રીએ મંગલાચરણ ફરમાવેલ ત્યાર બાદ નવકારશીની ભક્તિ થયેલ. દરેક પુન્યાત્માઓને ૫ રૂા.ની પ્રભાવના થયેલ. આ દિવસે પરમાત્માની ભવ્ય અંગરચના, જિનાલયના અપૂર્વ શણગાર–સેડા દિવાએની રેાશની સુંદર પેાથી જાણે જિનાલય તીથ સમુ લાગતુ હતુ..
માગસર વિક્રે ૮-૯-૧૦ પેાષ દશમીની સુંદર આરાધના થયેલ. અહત તેમજ સંઘમાં ૩ દિવસ એકાસણા પણ થયેલ. સારી સખ્યામાં આરાધકાએ લામ લીધેલ. દરેકને ૧૦૧ રૂા. ને શ્રીફળની પ્રભાવના થયેલ.