SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતાથી કરશે તેનું પાપ પણ આપણ લાગશે. છે તે તે ઝગડાનું મૂળ “ક્ષપૂર્વા. એને સાચે અર્થ તે લોકેએ નથી સ્વીકાર્યો છે જ તે જ છે કેમ ? હું...હવે બરાબર પરફેકટ રીતે તું સમજ. જે એ લેકે ત્રીજની સંવત્સરી કરવા તૈયાર થતા હોય તે પછી “પૂર્વ.” દિ ને સાચા અર્થ સ્વીકારતા એમને શું વાંધો આવે છે ? એ જ રવીકારાને ? છે સોમવારે પણ સંવત્સરી કરનાર જે આ સંવત્સરી બેટી છે તેમ માની કરશે તે તેને ૨ માટે ખોટી જ આરાધના થવાની છે. અને મંગળવારે સંવત્સરી સાચી માનીને કરશે તેને બેટી જ આરાધના થવાની છે. ચૌઢશના દિવસો અત્યારે એક જ આવતા હતા ત્યાં પણ તેમની માન્યતા તે ખોટી હોવાના કારણે તેઓ ખોટા જ હતા. કઈ ઠાકર ઉતરીને નીચે આવે અને કઈ ગબડીને નીચે આવે તે નીચે બને આવ્યા છતાં પડયા કોને કહેવાય? ગબડેલાને હમજો કે ! અને એક વખત ત્રીજની છે * સંવત્સરી સ્વીકારી લીધા પછી એ લોકે ત્રીજની ફાય-વૃદ્ધિને માને જ નહિ તે જ ૬ પછી તે આપણે તેમને કશું કહી પણ ના શકીએ આવી મૂર્ખાઈ કરવાની આપણે તો છે છે જરૂર જ નથી. ન રહી વાત એકતાની હમજ્યા એ તો હવે. તે લોકોને એકતાની ખરેખર આ બહુ જ પડી છે તે કેમ તે લોકે આપણાથી દૂર ભાગાભાગ કરે છે આપણી સાથે કેમ ૬. નથી બેસતા. એટલે તારે છે કે આ એકતા અંગે કે સંવ-સરી અંગે કશી ભાંજગડમાં જ પડવાની જરૂર નથી. એક્તાની ભાવના કઢિ ના ભાવતે. એકત્વની ભાવના ભાવવી હોય તે ભાવજે એમાં આત્માનું કલ્યાણ છે આમેય એકલા આવ્યા છીએ એકલા જવાના છીએ સાથે ઘરનું ય કંઈ નથી આવવાનું તે સંકલ સંઘને સાથે બેસાડીને છે એક્તા કરવાના વિચારે તને વળી ક્યારથી સૂજવા લાગ્યા ? ભદ્રંભદ્ર! તમારા આ લેખથી આપણું લેકે... વાક્ય પુરૂ કરે તે પહેલા જ તે ભાગી ગયો. મારો માર પડવાની બીકથી. કંઇ નહિ હું તે ત્રીજની સંવત્સરીમાં સંમત નથી.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy