________________
છે. વર્ષ-૧ અં–ર૯ | ૩૦ : તા. ૧૬-૩–૯૯
પણ થયો નથી આ સાંભળીને અને પરિસ્થિતિ પ્રત્યક્ષ અને સંવર્તક મેઘ વિલખો : સ પહી ચાલી નીકળ્યો.
વંયા ગાયના આંચળને ઘણીવાર સ્પેશીને પ્રયત્ન કરવા છતાં પણ જેમ દૂધ છે તે મળતું નથી અને અતિવૃષ્ટિથી જેમ શ્યામ પથ્થર ભિંજાતે નથી એની જેમ ઘણીવાર છે. સુત્રાર્થ ચારણ કરવાના વચન ચુકિતની પરંપરાથી પણ જેનું ચિત્ત આ થતું નથી કે જ, છે ભિંજાતું નથી એવા શિષ્યને સુવાથ આપતાં તે સુત્રાર્થ નષ્ટ થાય છે. - વીતરાગ છે
આદ બાળક છે ભકત બાળક :- નાગકેતુ, પ્રવ, પ્રહલાદ, શુકદેવ, મીરાં. ગુરૂભક્ત બાળક :- વજ, મુનિ, મનક મુનિ, અર્જુન, એકલવ્ય. મા-બાપના ભક્ત - ગણેશ, રામ ભીષ્મ, શ્રવણ, યશોવિજયજી, હેમચન્દ્રસૂરિજી. વિર બાળક - લવ-કુશ, અભિમન્યુ, પ્રતાપ, દુર્ગાઢાસ હનુમાન. સત્યવાદી બાળક - યુધિષ્ઠિર
- મીલન વાવરા તક એવું કરે છે * ૦ એવુ કામ કરે કે લાકે જેતા જ રહે. - એવું બોલે કે લેક દયાનથી સાંભળે.
એવું વિચારો કે ફરીથી વિચારવું ન પડે. છે એવું આપ કે કંઈક કામનું હાય. ૦ એવું લો જેથી દાતાનું દિલ ઉલસે. ૦ એવું લખે જે હંમેશા વંચાતું રહે. ૦ એવું ચાલો કે જેથી કોઈ જીવ ન મરે.
એવી રીતે રહો કે બધા રાખવા ઇછે. - એવા બનો કે લોક કહે “આ અમારા છે” -પીન્કી પટેલ
ર રત્નકણિકા : કંઠગત પ્રાણે પણ કેને વશ ન થવું? મૂખ, ખેઢ, ગર્વ અને કૃતજ્ઞને અમુલ્ય શું ? અવસરે જે અપાય તે મરણ પર્યંત ચાલે શું ? પાપ, અકાર્ય ઉદ્યમ શેમાં કરો ? વિદ્યાભ્યાસમાં અને દાન માગમાં ઉપેક્ષા કેની કરવી ? દુર્જન, પરસ્ત્રી અને પરધન ચિન્તવવા યોગ્ય શું ? સંસારની અસારતા –સેના રમ્યા
૦
૦
૦
૦