________________
૬૮૨ :
: શ્રી જૈન શાસન "અઠવાડિક ' હાથ જોડો ને ? ગુરૂ એટલે ભગવાનને બંધાયેલા. ભગવાનની આજ્ઞા મુજબ બેલનારા છે ૨, ચાલનારા અને વર્તનારા ! અમારે અને તમારે ભગવાનની આજ્ઞાને જ. સંબંધને ? ઈ અમારે ભગવાનની આજ્ઞા મુજબ બોલવાનું, ચાલવાનું અને વર્તવાનું તો તમારે જ લિ પણ તેમજ કરવાનું ને? તો જ તમે શ્રાવક! આજ્ઞાને આધીન બને તે તરે. મરજી છે જ મુજબ વતે તે ડુબે ?
ભગવાનને કાયદે જ કલ્યાણકારી- આજે પણ આવા વિષમ કાળમાં તમારા રાજના માણસે એ ઘડેલા કાયઢા પર ઇ વિરૂદ્ધ ચાલે તો ચાલે? તે કાયઢા વિરૂદ્ધ જાહેરમાં તે ન જ ચલાય. તો ભગવાનના છે જ કાયા વિરૂદ્ધ ચલાય? આજે ઘણા શ્રીમંતની ઊંઘ ઊડી ગઈ છે. સા સાચવવા છે જ મરે છે. તેને કેટલી ચિંતા છે! રાજના કાયકાથી થોડું ય વિરૂદ્ધ કર્યું હોય તે ય ? ર ચેન પડતું નથી, તેવા મોટા મોટા માણસે દુઃખી છે, ઉપાધિમાં છે તો ભગવાનના જ
કાયઢાની બરાબર ન ચાલે તે ઉપાધિ નથી કે છે? ભગવાનની આજ્ઞા મુજબ ન ચાલે, આ જ છેટું કામ મજેથી કરે, સારૂં કામ આવે તે શકિત નથી તેમ કહે તો કર્મસત્તા જ તે છોડશે ? તમે મને તમારા અભિપ્રાય મુજબ કરે છે કે કે ભગવાનના અભિપ્રાય છે
મુજબ કરે છે? સંસારમાં ય સારા રહેવા ડહાપણુથી જીવવું પડે. ભગવાનની આજ્ઞા ? આ મુજબ જીવીએ તે જ સદ્દગતિ થાય.
પાપને હર, સદગતિની ચાવી
જ્ઞાની કહે છે કે, કરેલાં પાપ કેને છોડતાં નથી. માટે પાપનો ડર કેળવો. જે ભવિષ્ય સુધારવું હોય તે. પાપ કરશો તે કર્મસત્તા પકડીને દુર્ગતિમ લઈ જશે. જ આજે પણ કમ આપણને પછાડે છે ને? તમે કેટલા મોટા ચમરબંધીઓને પડકા કે જેયા. તમે આ દેશમાં ઘણા પલટા જોયા છતાં તમને ખબર નથી પડતી કે, આપણે છે ૨ જવું પડશે, બધું મૂકીને દુર્ગતિમાં જવું પડશે આ યા નથી આવતું ? ભય પણ છે નથી લાગતું ? જ તમે કરો ત્યારે ભગવાન યાઢ આવે છે ? બધા હાથ પછાડે કાંઈ ફાવો રે જ નહિ તે ભગવાન યાઢ આવે ને? આજે માંદો પડે તો ડોકટર પાસે જાય, કાયઢામાં જ ૨ ફસાય તે વકીલ પાસે જાય, વેપારમાં મૂંઝાય તે અનુભવી પાસે જાય અને બધેથી છે ક લપાડ ખાય પછી ભગવાન પાસે જાય. ભગવાન નવરા હશે કે “તમારે પાપ કરવાં છે, જ પાપ ચાલુ રાખવા છે અને તમને બચાવવા આવે?” તમે જે ખરેખર ભગવાનને હું માનતા હો અને દુખ આવે તે ભગવાનને કહેવું જોઈએ કે “હું આ દુઃખને જ આ