________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ આ પ્રશ્ન કેઈને ઉપસ્થિત થતા પહેલા જ ટીકાકાર સમાધાન આપતા જણાવે છે કે- જ
' ધર્મલાભ ઇતિ પ્રોકતે દુરાદુરિસ્કૃતપાણયે સૂરયે સિદ્ધ એનાય દર્દી : જ કે િનરાધિપઃ ૧ ઇત્યાદિપ્રકારેણ કેનાપિ સાધુ નિશ્રયા તે લિકિંગ ૬ આ સë વા ઇત્યાદિ છે ઉંચા હાથ કરીને ધર્મલાભ આપનાર આ. શ્રી સિદ્ધસેનસૂરિ મ. છે ને વિક્રમ રાજાએ એક ક્રિડ દ્રવ્ય આપ્યું. ઇત્યાત્રિ પ્રકારથી અને “ઈત્યાદિ પ્રકારેણ” છે એ પત્રમાં આપેલા “આ”િ પઢથી ગુરૂનું પૂજન કરવાના પ્રકારથી તથા ગુરુ પૂજન : જ કર્યા વિના ગુરૂને સુવર્ણાત્રિ દ્રવ્ય અર્પણ કર્યું હોય તે તે પ્રકારથી તે સુવર્ણાદિ દ્રવ્ય ૨ જ કઈ માણસે સાધુની નિશ્રાવાળુ કર્યું હોય તે સુવર્ણાદિ દ્રવ્ય ગુરૂદ્રવ્ય કહેવાય.
તથા દ્રવ્યલીંગી (માત્ર વેષધારી સાધુ) ના દ્રવ્યને પણ ગુરૂદ્રવ્ય કહેવાય.
આને અર્થ એ થયો કે સુવર્ણાદિ દ્રવ્ય અનેક રીતે ગુરૂદ્રવ્ય બને છે કેઈએ છે ગુરૂની અંગ પૂજા અને અગ્ર પૂજામાં સુવર્ણગીની વગેરે દ્રવ્ય સમર્પણ કર્યું હોય, ગુરૂની રે ? વૈયાવચ્ચ માટે અર્પણ કર્યું હોય તથા પુજન વિના સાધુને ભેટ કર્યું હોય તેમજ માત્ર ૨. વેષધારી કઈ દ્રવ્ય લીડગી સાધુએ દેરા ધાગા મંત્ર તંત્ર અઢિ કરવા દ્વારા અનેક પ્રકારે આ સુવર્ણાદિ દ્રવ્ય ભેગુ કર્યું હોય આવા અનેક પ્રકારથી પ્રાપ્ત થતુ સુવર્ણાદિ ગુરુ દ્રવ્ય કહેવાય.
ગુરુ વૈયાવચ્ચમાં આવેલ ગુરુદ્રવ્ય ગુરૂ વૈયાવચ્ચ માં વાપરી શકાય છે. ૨. અંગ પુજા કે અગ્ર પુજા વિના ભેટ તરીકે આવેલ સુવર્ણાદિ ગુરૂદ્રવ્ય પૂ. ગુરૂદેવછે શ્રીની સૂચના મુજબ ગમે તે ખાતામાં લઈ શકાય છે. આ દ્રવ્યલી ગીનું દ્રવ્ય ગુરૂ દ્રવ્ય હોવા છતા એનું દ્રવ્ય અપવિત્ર હોવાના કારણે
જિનમંદિરના નિર્માણાઢિમાં વાપરવાનો નિષેધ કરીને અનુકંપામાં વાપરવાનું વિધાન છે ૨ દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના રચયિતા ઉપાધ્યાય શ્રી લાવણ્ય વિ. ગણીએ કર્યું છે.
ગુરૂ પુજનમાં આવેલ ગુરૂદ્રવ્યને જિનમંદિરનો જીર્ણોદ્ધારાઢિમાં વાપરવાનું એજ છે આ પ્રથકારે વિધાન કર્યું છે.
- સં. ૨૦૪૪ ના મીની સમેલન સૂત્રધાએ ગુરૂ પુજનમાં આવેલા સુવર્ણાદિના છે ગુરૂદ્રવ્યને વિવાદનું સ્થાન બનાવ્યું છે.
તેઓ સમેલનના અશાસ્ત્રીય ઠરાવ દ્વારા ગુરુ પુજનમાં આવેલા સુંવર્ણાદિ દ્રવ્યને કે છે ગુરૂની વૈયાવચ્ચમાં વાપરવાનું જણાવે છે.
- ત્યારે દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના આધારે ગુરૂપુજનમાં આવેલ સુવર્ણાત્રિ દ્રવ્ય જિનજે મંદિરનો જીર્ણોદ્ધારાદિમાં વપરાતુ હોવાના કારણે . ય ગણાય છે અને એથી ગુરૂની છે ૨ વૈયાવચ્ચમાં ન વાપરી શકાય.