________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) | વૈશાખ સુઢ ૫ તા. ૨૦-૪-૯૯ મંગળવાર સવારની નવકારશી રૂા. ૧૫ હજાર જ બપોરની ભક્તિ ૩૦ હજાર સાંજની ભકિત ૧૫ હજાર. છે વૌશાખ સુદ-૬ તા. ૨૧-૪-૦૯ બુધવાર સવારની નવકારશી રૂા. ૧૫ હજાર બપોરની 8 ભકિત ૩૦ હજાર સાંજની ભકિત રૂા. ૧૫૭ હજાર દીક્ષા કલ્યાણકનો વરઘોડો ૨૦ હજાર
વૈશાખ સુદ્ધ–૭ તા. ૨૨-૪-૯ ગુરૂવાર સવારની નવકારશી રૂા. ૨૦ હજાર જ બપોરની ભકિત રૂા. ૩૦ હજાર સાંજની ભક્તિ ૫ હજાર કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણ- ૨ કે વરઘોડે રૂ. ૫ હજાર શ્રી બૃહદઅષ્ટોત્તરી નાત્ર રૂા. ૨૧૭ હજાર
ચેક/, ફટ “શ્રી સમેતશીખર સ્થાપના તીથ” ના નામે મેકવા વિનંતી છે. આ
આ સર્વ લાભ લેનારના નામે વહેલાસર મોકલવા વિનંતી છે. જેથી અંજનછે શલાકા મહોત્સવની કંકેત્રીમાં નામો છાપી શકાશે.
લિ. સમેતશિખર સ્થાપના તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
શાસન સમાચાર છે સકલેશ્વર (હાસન) કર્ણાટક અત્રે નૂતન જિનમંદિરમાં શ્રી કુંથુનાથ સ્વામી આદિ જે જિનબિંબની અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂ. આ. ભ. શ્રી વિજય અશોકનસૂરીછે શ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજ્ય અમરસેનસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં મહા સુદ છે ૬ ૧ થી મહા સુદ ૮ સુધી યોજાયો મહા સુદ-૬ અંજન અને મહા સુદ-૭ ની છે
પ્રતિષ્ઠા થઈ.
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) પ્રથમ, જેઠ સુદ ૧૪ શનિવાર તા. ૨૯-૫-૯૯, રાસંગપુર મુકામ.
પ્રથમ જેઠ સુદ ૧૫ રવિવાર તા. ૩૦-પ-૯૯, મેડપર તીર્થમાં પ્રવેશ તથા છેસવારે ૧૦-૦૦ વાગ્યે તીર્થ માળારોપણ. ૬ નિમંત્રક : શાહ રાયચંદ મેરગ ગડા, નૂતનનગર એચ. બિલ્ડીંગ, ગુરૂનાનક રેડ,
વાંદરા વેસ્ટ મુંબઈ-૫૦ ફેન : ઘર ૬ ૮૩૫૧૧૦, એ. ૬૪૦ ૮૭ ૬૭ જ
યાત્રા સંઘમાં આવવા નામ લખાવવાના સ્થળો : (૧) રાયચંદ મેરગ ગડા આ વાંદરા ફોન : ૬૪૩૫૧૧૦ એ. ૬૪૦૮૭૬૭ (૨) દેવચંદ મેરગ ગડા, સુરત ફોન : ૨ ૨ ૬૦૭૦૦૨ () જામનગર-દિગ્વિજય પ્લેટ દેરાસરજી તથા એસવાળ કેલોની જૈન છે ૨ દેરાસરજી તથા કામઢાર કેલેની જૈન દેરાસરજી (૪) ભિવંડી-ધામણકરનાકા, અજન્ટા ક જ કમ્પાઉન્ડ જૈન દેરાસરજી (૫) શાહ રામજી લખમણ મારુ-થાનગઢ.