________________
- ૬૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે છે અને પૂ. આ. શ્રી વિજ્યદેવસૂરીશ્વરજીના પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. છેપૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયસૂર્યોદ્રયસૂરીશ્વરજી મ., જ
પૂ આ. શ્રી વિજયરાજેદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયષસૂરીશ્વરજી મ., છે છે પૂ. પ્રવર્તક શ્રી જ બુવિજય મ. અનેક પૂન્ય આચાર્ય ભગવંતુ આદિન આશીર્વાદ્ર લઈને આ શ્રી સમેત શિખર સ્થાપના તીર્થનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય કરવા અમારી સંસ્થા કટિબદ્ધ થઈ છે.
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ શ્રી સંઘની આરાધનાના ઉદે થી 8 છે નિર્માણ પામતું આ તીર્થનું સંકુલ ભાવનગર–અમદાવાદ તથા રાજકેટ-અમઢાવા જ હાઈવેના કોસીંગ ઉપર બગોઠરાની હઠમાં ઉભું કરવામાં આવી રહ્યું છે. અહીથી ખેડા– છે વડેરા તરફ પણ હાઇવે આગળ નીકળે છે એટલે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના
પ્રવેશના બિન્દુ ઉપર આ ભવ્ય તીર્થ નિર્માણ પામી રહ્યું છે. છે આ મહાન તીર્થને અનુરૂપ ભવ્ય પ્રતિમાઓ તૈયાર કરવાની ભાવના હતી તે આ સફળ બની છે. માગસર વઢ–૧૦ તા. ૧૩-૧૨-૯૮ ના રોજ ૧૩૫ ઈચના પદ્માસન થે છે પ્રતિમાજી ૧૦૮ ઈચના શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથજી તથા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી આદિ જિન બિંબ આવી ગયા છે.
આ ભવ્ય આહલાઢક પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવવાની અમારી છે એ ભાવના થઈ અને પ. પૂ. પ્રશાંતમૂતિ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવશ્રી વિજ્યમહોય છે
સૂરીકવરજી મ.સા.ને અમોએ વિનંતિ કરી. તેઓશ્રી એ પ્રથમ આશીર્વાદ્ય પૂર્વક અંજનશલાકા છે. કરવાની અનુમતિ અને માર્ગન આપી અમારા ભાવોને ઉ૯લાસપૂર્ણ બનાવ્યા છે ૬. અમેએ અંજનશલાકા કરવા માટે પ. પૂ. તપોભૂતિ આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મ.ના જ પટ્ટધર હાલાર દેશદ્વારેક પૂ. આ. શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. શ્રી વિજય જિનેનદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય મહાદયસૂરીશ્વરજી મ.ની આજ્ઞાથી તપસ્વીરત્ન પૂ. પંન્યાસજી શ્રી ર ભદ્રશીલ વિજ્યજી ગણિવરના શિષ્યરતના પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજયગુણશીલસૂરીશ્વરજી મ. સા. ને વિનંતી કરતાં તેઓશ્રીએ અમારી વિનંતનો સ્વીકાર
કરી અમારા ઉ૯લાસમાં વૃદ્ધિ કરી છે તથા આ મહોત્સવનું ભવ્ય આયેાજન કરવા છે માટે તેને કાર્યક્રમ તથા તેના નકરા વિગેરેનું આયોજન કર્યું છે તે આપની સમક્ષ તે રજુ કરીએ છીએ
- આ મહાન કાર્યમાં આપ સાથ સહકાર આપશે તેવી અમારી વિનંતી છે