________________
છે ; પંથ કલ્યાણક ઉપર એક અભૂત ચિંતન કે જે
–પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. કાજલ કાજોલ જ
જઈ જિહાં પંચ સમિતિયુત પંચ મહાવ્રતસાર, જેમાં પ્રકાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત નાથ સર્વને પારગઃ
એ પંચ પદે લક્ષ્ય આગમ અર્થ ઉદાર. અનંત અનતે પકારી પરમ કાણિક પરમ તારક તિર્થંકર પરમાત્માના પાંચે જ કલ્યાણકમાં પાંચ સમિતિ પણ ગર્ભિત રહેલી છે. પરમાત્મા માતાના ગર્ભમાં પોતાના માતાને દુ ખ ન થાય તેવી રીતે હાલચાલે છે. ઈરિરા સમિતિ એટલે હાલવું ચાલવું. આસન અને પઠારી ભગવાન શ્રી મહાવીર પ્રભુએ ગર્ભમાં માતાને દુખ ન થાય જ માટે સ્થિર બન્યા હતા. માતાને દુઃખ થયું અને ભગવાને પગ હલાવ્યો. આ રીતે ઇર્ષા સમિતિ પરમાત્માના યવન કલ્યાણકમાં ગર્ભિત છે.
અને તબલિ પરમાત્માને જન્મ પછી ઈન્દ્ર મેરૂ પર્વત ઉપર લઈ ગયા અને એ જ પરમાત્માને એ ભિષેક કરતાં પૂર્વક શંકા થઈ કે આટલા નાના ભગવાન આ કલશો દ્વારા રે જ થતી ધારાના ભારને કેવી રીતે સહન કરશે. ત્યારે પરમાત્માએ ભાષા સમિતિ પાળી ; ૬ અને પિતાના શકિતનો પરચો આપી સમજાવ્યું. બાલક્રીડામાં પ્રભુ બોલ્યા નથી હું આ છે આટલા નિભવ છુ ! આ લક્રીડામાં પ્રભુ વિરે દેવને મુઠ્ઠી મૂકીને પોતાની નિર્ભયતા છે
બતાવી. અને ભગવાનને નિશાળે લઇ ગયા તે પણ ભગવાન બોલ્યા નહી કે હું આ ભણેલો છું ! અને ત્યાં ઈદ્ર બ્રાહ્મણરૂપે આવી ભગવાનને પ્રસન પૂછયા ભગવાને જવાબ છે આપ્યો આમ ભગવાનના જન્મથી માંડીને દીક્ષા સુધી ભગવાનની ભાષા સમિતિ જોરદાર પર હોય છે.
પરમ તારક પરમામા દીક્ષા પછી ભગવાન જેવી એપણા સમિતિ જોરદાર હોય જ છે. અને ભાવાનને કાલેક પ્રકાશી કેવલજ્ઞાન થતાં કંઈ વસ્તુ છેડવા જેવી, રે કંઈ વસ્તુ રાખવા અને જાણવા જેવી છે તે જાણી સમજી ઈ જગતને બતાવે છે. છે કેવલજ્ઞાનમાં ભગવાન જેવી આઢાનભંડમતનિક્ષેપણા સમિતિ કેદની નથી અને ભગવાન આ નિર્વાણ પામતા ભગવાન જેવી પરિઠાપનિકા સમિતિ કેઈ નથી.
એવી જ રીતે પંચ મહાવ્રતમાં પંચ કલ્યાણકમાં ઘટે છે. ભગવાન માતાના છે ગર્ભમાં પણ પોતાના માતાને થોડું પણ દુ ખ ન થાય એવી રીતે ગર્ભમાં રહે છે. આ જ એવી પરમાતા સૂક્ષમ અહિંસાના પાલન પોતાના વર્તણુંકમાં ઉતારનાર છે. એટલે જ ૬ ચ્યવન કલ્યાણ માં પહેલું મહાત્રત ગર્ભિત છે.
(જુએ પેજ ૬૦૪)