________________
------
-
-
જ ૬૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક છે થ સંગ્રહ સ્થાનથી બહાર આવે અને યોગ્ય રીતે વપરાતે થાય તે કદાચ ઘડી છે જ રાહત થાય.
(૯) ધર્મદ્રવ્ય સંગ્રહને કારણે ધનનું કેન્દ્રીય કરણ થઈ ગયુ છે. જે સત્તાના છે કેન્દ્ર બની ગયા છે. પૈસાનું મમત્વ આ શક્તિશાળી કેન્દ્રોમાં વધી જવાની સંભાવના છે વાળા છે. અનેક દૂરગામી પરિણામે આવી રહ્યા છે.
(૧૦જે ક્ષેત્રે સઢાઈ રહ્યા છે તે વધુ સાશે કેમકે છતે પૈસે કાર્યો અટકે છે છે તથા ધનના સંગ્રહ તથા કેન્દ્રીકરણને લીધે બીન જરૂરી ક્ષેત્રમાં અવસરે હવાલા ? છે પડે છે. જેમ કે પૈસા પડયા છે, ઉપાશ્રયમાં ખાતામાં જરૂર છે તે વાપરી કાઢો !
(ભલે કઈ પણ બ્રાતાના હાય !) અવસરે વ્યાજ સાથે ભરી આપશું ! પાઠશાળા : ખાતે પૈસાની જરૂર છે અને આયંબિલ ખાતાનાં પડયા છે તે વાપરી કાઢો ! બસ થી પછી હવાલા જ પડયા કરશે.
' (૧૧) ધર્મદ્રવ્યની મોટી માત્રા સંગ્રહને કારણે તેના ઉપર અંકુશ મેળવવા ? છે માટે હુંસાતુંસી ઉભી થાય છે. માલીકી પણાની ભાવના પણ ઉભી થાય છે.
(૧૨) સંસારી અંકુશ આવવાનું ભયસ્થાન એક8મ મોટું છે. અગ્ય અને છે ' લાયકાત વગરના લાલચુ સરકારી અમલદારો અને રાજકારણીઓનો હસ્તક્ષેપ થવાની જ ૬. શક્યતા છે. આપણું ઘરની તિજોરી લાલચુ માણસ આગળ ઉઘાડી રાખવી એના કરતા ૬ છે પણ ખોટું કામ સરકારમાં પૈસે રાખ તે છે.
' (૧૩) આપસના મતભેદને હાલ બાજુ પર રાખીને આપણું ધર્મ દ્રવ્યની પાકી છે આ વ્યવસ્થા જે નકકી નહીં કરીએ તે નુકશાન શાસનને છે. બહારના આક્રમણ સામે ? 2. પાંડ જેવી ભાવના હોવી જોઈએ કે અમે બહારનાએ સામે ૧૦૦ અથવા ૫ નથી , પણ અમે એક થઈને ૧૦૫ છીએ, આ ખૂબ જરૂરી છે.
(૧૪ જે આશયથી પૈસા આવ્યા હોય તે જ આશયના કાર્યમાં જો પૈસા છે સમય મર્યાત્રામાં વ્યય થઈ જાય તે તે સંસ્થા માટે વિશ્વસ્તિય ગણાય પણ તે જ ૨ દ્રવ્યને સંગ્રહી રાખવામાં આવે તે દાતાના આશયની વિરૂદ્ધ અને ઓછુ વિશ્વસનિય જ ગણાય એમ સમજવામાં મુશ્કેલ નથી.
– શ્રી કિશોર એ. શાપરીઆ