________________
૬૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આમ છતાં આ વિકલ્પ પણ તેઓશ્રીએ પસંદ ન કરી શકે, ગમે તે કારણેસર તા (૪) આ સં. ૨૦૫૪ ની સાલનું સવછરી પડિક્રમણ કર્યા પછી એક પણ એવુ મેટું કે નાનું પાપ નહિ સેવાઇ જાય તેની કાળજી રાખવી કે જેથી ૨૦૫૫ ની સાલે સવચ્છરી પરિક્રમણ કરવાનું. માકૂફ રાખવામાં બાધ ન આવે અને ! સાલના પથુ ષણ્ આવે ત્યાં સુધી નક્કામી ટેક-ઠેકાણે મિટિગ ખેલાવી શાસન સેવાના અમૂલ્ય વેડફવાની જરુર પણ ના રહે. આ સાલ કાઈ પાપ બંધાયું ન હાઇ સવત્સરી ડિકમણું મા રાખવામાં આવેલ છે. આવુ છાપામાં નિવેદન દઇ દેવું.
સમય
એ સિવાય એક બીજો તુક્કો તેા નહિ પણ સુંદર વિચાર એ લેાકેાના લાભમાં મને એ જણાયા કે છેલેા જ છે તે; હ.)
(૫) જેમ તિથિએ અને મહિનાઓની ક્ષયવૃધ્ધિ આવે છે તેમ તેમણે સં. ૨૦૫૫ ના ક્ષય માની લેવા જેથી ૨૦૫૪ માં જ બધુ સમાઈ જાય, અથવા તો કાઇ બાધ ના નડતા હાય તે તેમણે ૨૦૫૫ ની વૃદ્ધિ કરી દેવી જેથી તેમને તેમણે માનેલી જિટલ / રાક્ષસી સમસ્યા માટે ઉકેલ શેાધવા માટે હજી એક વધારાનું વર્ષ મી રહે. અને જો સં. ૨૦૫૫ ને ક્ષય કે વૃધ્ધિની હેરાનગતિ કરવી ના હાય તે। સ. ૨૦૫૫ના ભાદરવા સુદ ચેાથને એના વાર અને તારીખમાંથી આઘા પાછા કરવાની હેરાનગતિ કરી નહિ શકાય. ક્ષય કે વૃદ્ધિ ખીજાની ને હેરાનગતિ બીજી તિથિને ? કે પછી હું આવુ મધુ નહિ ચલાવી લઉ અને..
અરે ભદ્રંભદ્રે તમે તે સૂચના આપતા આપતા સીધા આદેશેા કરવા મડી પડયા, તમે તમારા મનથી એમ કેમ માની લેા છે કે એ લેાકેા તમે સૂચવેલા ઉકેલે અંગે શુ' વિચારશે જ નહિ,
હા. હાં મિત્ર ! તમારી એ વાત સાચી અને આમેય આપણે તા ઉકેલ ખતાવનારા. એ મુજબ એમને વવુ... હાય તે વતે નહિ તેા કંઇ નહિ. કાલ ઉઠીને આપણને કાઇ કહી ના જાય કે તમારે છતી બુધ્ધિએ ઉકેલ તા બતાવવ જોઇએ ને ? એટલે આપણે તા હૈ ઉકેલ બતાવી દીધા, અને એય... ભગા ! આમ ો, તને ક્યાંય એવી નહિં જેટલી પણ ગંધ આવે ને કે એમના ભગત મને શેાધે છે તેા છેને મને અડધી રાતે પણ તારા બધા કામ પડતા મૂકીને મને તાકીદે જાજે હા. મેં ઉકેલે। સૂચવતા તે સૂચવી દીધા છે આની સામે સામા પક્ષે કઈ ઉડ્ડા પાહું ના થાય ત્યાં સુધી આપણે તેને એમને એમ જ રહેવા દેશું. અને કાંઇપણ ઉહાહ જેવું સળવળે ને એમાં ય મને માર પડવાના સમય આવી લાગેને તે આપણે આ ઉકેલેાને શુધ્ધ દિલથી મૂક્યા હેાવા છતાં કેાઈને દુઃખ થયું હેાય તે ક્ષમા માંગવાપૂર્વક પાછા ખેચી લેવામાં જરાય ઢીલ નથી કરવી. અને એમાં મને તે શેા ખાધ જણાતા નથી.