________________
અ
ક ખોટું ન લગાડતા હે ને....! જ
– ભદ્ર ભદ્ર નારકલહ-
કલહ ક હ ક હ હક્ક શકિતશાળી સામે સત્યને તજાય નહી હે કે. આવતી સાલની ખબર છે તમને ?
અરે ! ભદ્રંભદ્ર ! આવતીકાલની યે ખબર નથી ત્યાં તમે આવતી સાલની ક્યાં માંડે છે ?
તું ય વળી શાસ્ત્રીય ભાષામાં વાત કરવા મંડયો કાં ? એમ તે ક્ષણ પછીની છે કે પણ ખબર ક્યાં છે ? છતાં કઢાચ આવતી કાલ અને સાલ સુધી આપણે જીવી ગયા તે છે છે તેમ માનીને ય ભવિષ્યનું શેડુ જાણું રાખવું સારૂ. કામ લાગે કેક દાડે.
" “તે છે શું છે તે કે. આવતી સાલ ૨૦૫૫ ની સાલ છે એમાં છે શું મલા માણ” - મિત્ર ! જરા વાત ગંભીરતાથી લેવા જેવી છે. આવતી સાલ ૨૦૫૫ ની સાથે છે. જેમ એ સાલમાં બે પાંચડા છે તેમ ભારવા મહિને સુદ પાંચમ બે અવે છે. એટલે ૬ સંવત્સરી જુદી જુદી થવાની છે. આ પણ ભદ્રંભદ્ર ! એમાં ગભરાવા જેવું છે જ શું ? કેમ કે બે તિથિવાળાને તે છેઉદયાત ચોથની શાસ્ત્રોકત રીતે જ સાચી આરાધના થવાની છે. જ ભલા રામ ! હું આપણું બે તિથિ પક્ષના સુખની વાત નથી કરતા પણ ૨ બચારા સંમેલનવાળાઓ સંમેલનના કારણે હવે શું કરવું ઈ મથામણમાં ભરાઈ પડયા હિ છે છે. એમણે હવે સંમેલનના ઠરાવ પ્રમાણે કરવું કે પિતાના વડવાઓ કરી ગયા તેમ છે કઈ નથી સમજતુ.
પણ એમાં તું શું કરવા દુઃખી થાય છે ? કરશે એમને કરવું હશે તેમ. હું એમ નહિ યાર ! આપણે એ બિચારા દુઃખના અનુકંપનીયની અનુકંપા કરીને છે તેમને આપણું બુધિને લાભ આપ જોઈએ આપણે તે સુખ જ સુખ છે પણ સાવ છે જ એકલપટ્ટા કે પેટભરા ન થવું એવું શાસ્ત્ર વચન છે.
ભદ્રંભદ્ર ! તમારી તે વાત સાચી હોં આપણે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ. આ 2 દખીના દુઃખના ઉધારની ઈચ્છાને અનુકંપા કહેવાય છે અનુકંપની અનુકંપા ઉચિત છે ફળ દેનારી પણ શાસ્ત્રોએ જણાવી છે. તે તમે તેમની મુંઝવણ, ગૂંચવાયેલું કોકડુ શી ર
રીતે ઉકેલવામાં મદદગાર થઈ શકશે ? તમારી વાત તે એ લોકો કાને ધરવાના નથી જ. જ ૬ તે ય આપણે સામાના હિતની બુદ્ધિથી જ કંઈક કહેવું જ જોઈએ. તે આપણું છે. સાંભળે તે નહિ પણ વાંચે કે ના વાંચે અને તેમને હિત થાય કે ન થાય પણ આપણે ૨