SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હાલારી વીશા ઓસવાળ . મૂ. જૈન ધર્મશાળા પંચાસર રોડ, શંખેશ્વર વાયા વિરમગામ (ગુજ.) પિન ૩૮૪૨૪૬ (STD ૦૨૭૩૩) ૭૩૩૧૦ શાહ દાતા બંધુઓને નમ્ર વિનંતી પ્રણામ સાથ જણાવવાનું જે અત્રે તા. ૧૩-૧-૯૯ થી તા. ૨૩-૧-૯૯ સુધી કે જિનબિંબ અંજન શલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ ગયો છે. વિ. પ્રતિષ્ઠા પછી આ પ્રસંગને ખાસ સ્મૃતિ ગ્રંથ પ્રગટ કરવાનો છે તે તેમાં છે આ સંસ્થાના દરેક દાતાઓના ફેટા મુકવાના છે. (૧) કઈ પણ જાતના નકરાની તકતી લીધી હોય. (૨) ભેજનશાળાની તિથિ ૨ લખાવી હોય. (૩) બાંધકામ ફંડ ખાતે ૧૧ હજાર કે વધુ રકમ આપી હોય. (૪) ૨ જ નિભાવ ફંડ ખાતે ૧૫ હજાર વધુ રકમ આપી હોય. (૫) સંસ્થાના શુભેચ્છઠ તરીકે છે રૂ. ૫ હજાર છે તે આપ્યા હોય. (૬) સર્વસાધારણ ફંડની તિથિ લખાવી હોય છે દ (૭) અંજનશલાકા મહોત્સવમાં કાર્યક્રમમાં ભાગ લીધે હોય. છે આ બધાને એક એક ફેટે રંગીન પાસપોર્ટ કે પિસ્ટકાર્ડ સાઈને મોકલવાનો છે છે તે આપ આપના દાનની વિગત સાથે ફેટે મોકલી આપશે. વિશેષમાં - આ સમૃતિ ગ્રંથમાં (૧) શુભેરછા કે જાહેરાતના એક પેજના - રૂા. ૪ હજાર છે. તેમાં ફેટા તથા જીવન ચરિત્ર ટુંકમાં મૂકી શકાશે ૧૨) અડધા છે પેજના ૨૫૦૦ અને (૩) ૧/૪ પેજના ૧૫૦૦) રૂા. છે. તેમજ (૪) સૌજન્ય એક પેજમાં નીચે બે લીટીમાં આપે તે તેના રૂા. બે જ ૨ ભાગે ૧૧૦૦ ૧૧૦૦ છે. આમાં આપને લાભ લેવા વિનંતિ છે. પુરા નામ સરનામાં ફેટા સાથે જવાબ લખવા વિનંતિ છે. આ ગ્રંથ દરેક જ દાતાઓને ભેટ મળશે. માટે દાતાઓએ સરનામાં મોકલી આપવા. આપના વલમાં છે પણ ભાવિકને યાદી આપીને ફેટા તથા સરનામા તા. ૧-૩-૯૯ સુધીમાં મેલવા કહેવા વિનંતી ૨ તા ૨૩-૧-૯૯ કે. પંચાસર રોડ, લિ. શ્રી હા. વી. એ. કે. મૂ. તપા. જૈન શંખેશ્વર (વાયા વિરમગામ) ધર્મશાળા સમિતિ : C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર INDIA (ગુજરાત) - તા. ક. : નવી જનામાં ત્રીજા વિભાગમાં પ૩ રૂમ બંધાશે. એક રૂમને નકરે છે છે ૧૨૫૦૦૦ (સવા લાખ) છે. તથા સર્વ સાધારણ ફંડની તિથિ (તારીખ) એકના રૂા. ક ૧૧૧૧૧) છે. લાભ લેવા ભાવ હોય તે જણાવશે. અને લાભ લે તે ફેટે પણ મોકલશે. ૫.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy