________________
: શ્રી : જૈન શાસન (અઢવાડિક)
(અનુ. ટાઇટલ ૨ નું
ચાલુ')
આત્માનું સત્યાનાશ કાઢનારી છે, ભૂંડું કરનારી છે. સારામાં સારી ચીજે જીવને રાગ કરાવીને, અનેક પાપ કરાવી દુષ્કૃતમાં ધકેલનારી છે. આ કામ મેાહનું છે. તમને દુનિચાની સારામાં સારી ચીજ પર રાગ પેદા થાય તેા તે વખતે હું ખાટુ' કર્ર રહ્યો છું તેમ લાગે છે ? દુનિયાની સારામાં સારી ચીજ આંખે ચઢતાં, કાને અથડાતાં રાગ પેઢા થાય છે ને ? તમે બધા વિરાગી. અમે ત્યાગ સાથેના વિરાગી.
૫૮૪ :
સાધુને કેાઇ ગામમાં ઘર ન હેાય, કાઇ બજારમાં પેઢી ન હેાય, જ ́ગમાં જમીન નહિ અને પાસે ફૂટી કેડ પણ ન હેાય. માટે જ તે ત્યાગી નહિ પણ વિરાગી. વિરાગી ત્યાગના પ્રેમી તેા હોય જ. શ્રાવક-શ્રાવિકા સંઘ વિરાગપૂર્વક ત્યાગના પ્રેમવાળા. સાધુસાધ્વી સંધ ત્યાગપૂર્વક વિરાગી. દરેક શ્રી તી કર દેવના શાસનમાં ચતુર્વિધ શ્રી સ ંઘ
હાય જ. ભગવાન શ્રી મહાવીર દેવે જ સીએને દીક્ષા આપી છે તેમ નથી. ખરેખર ક્રાન્તિ' ભગવાન મહાવીર દેવે જ કરીને ? ‘ભગવાન શ્રી મહાવીર દેવે સ્ત્રીઓને દીક્ષા આપી, સ્ત્રીઓના ઉધ્ધાર કરી ખરેખર ક્રાન્તિ' કરી તેમ ખોલનારા અને લખનારા પાગલા આજે છે.
તમે બધા શ્રી તીથ કર દેવાને ઓળખતા નથી, શ્રી તીર્થંકર પરમાત્મા શું ચીજ છે તેની ખબર નથી. ભગવાન શ્રી મહાવીર દેવે ‘ક્રાન્તિ' કરી, સ્ત્રીઓના ઉધ્ધાર કર્યો ? આવું સાંભળી રાજી થાવ ને ? તાલીએ પાડાને ? આવા પુસ્તકા તમે ખરીઢીને વાંચા ને ?
અમારે તે ન સમજાય તેા ના જી હેનારા અને સમજાય તા જ હા જી કહેનારા શ્રોતાએ જોઇએ છે. બધે બધી વાતમાં માત્ર હાજી... હાજી... કહેનારા શાસનને ભયંકર નુકશાન કરનાર છે. રેાજ સાંભળનારા એવા મહુશ્રુત થાય કે પાટ પર બેસનાર ઊધુ ખોલે તે તે શ્રોતા થાંભલાની જેમ જ બેસી રહે, તેવા શ્રોતા ન હાલે તેા સાધુને ય લાગે કે સમયેા નથી. તમે તે ઘણાંને સાંભળ્યા... ઘણું સાંભળ્યુ.... તમે ન સમજાય તે પૂછે તમે સèહ રાખીને ન જાવ પણ સમજીને હલકા થઇને જાવ. પણુ તમે ખાટી હા પાડવાની ટેવ કાઢી નાંખેા. સમજાય તા જ હા પાડા, તમે આમ કરશે તે અમારામાં ય જે બગડયા હશે તેને સુધારી શકશે।. માટે લેાકાની વાર્તા સાંભળ્યા વિના ભાગવાનને શાસનને ઓળખવાના સમજવાના પ્રયત્ન કરેા. ખાટી વાતાને શક્તિ હાય તા વિરાધ કરેા પણ તમારી સંમતિ તેા કંઠે ન આપે! નહિ તેાસ'સાર
વધી જશે.
1
- િસ.