________________
૨
વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ તા. ૨૬-૧-૯૯
: ૫૮૧
"!
જય.
'
નરિક્રની રજા મળવી જગતસિંહ શેઠ બોલ્યા કે, હે શાહ ! આ બંને વસ્તુઓ અમુલ્ય છે. સૌ પ્રથમ આપણે ચંદનની પરીક્ષા કરીશું. સૌ પ્રથમ લાકડાં, તેલ અને જે કઢાઈ મંગાવે. અગ્નિ પ્રગટાવી તેલને ખૂબજ ઉકાળ ભયંકર ઉકાળતા તેલમાં આ ટ
ચંદનનો કકડો નાખો, તે તે કકડ નાંખવાથી તેલ ઠરીને બરફ જેવું બની જશે. છે. આ તેને અચિંત્ય પ્રભાવ છે.
હવે બીજો પ્રભાવ જોઈએ, છ છ માસથી વરમાં પીડાતાં કેઈપણ માણસને આ જ ( ટૂકડે પાણી સાથે ઘસીને ખાવામાં આવે તો તે તરત જ નિરોગી બની જાય.
ત્યારબાd સૌથી મોટું કૌતુક હવે સાંભળે, આ બે મોતનું કૌતુક સાંભળવા જેવું છે. એક મોતીને વેચીને બાજુ મોતી ગાંઠે બાંધીએ તે સંધ્યાકાળે ઉત્સુક ચિત્રની આ પેઠે બને ભેગા થઈ જાય છે.
આ સાંભળી રાજાને ભારે આશ્ચર્ય થયું. તેને બન્ને વસ્તુની પરીક્ષા કરાવી, કહેવા . આ પ્રમાણે તેજ થવાથી રાજાને આશ્ચર્યનો પાર ન રહ્યો ભ્રમચિત્રવાળા રાજાએ શ્રેષ્ઠીને જ પૂછી લેવું કે આવી ઉત્તમ તસ્તુના આવા પ્રભાવની ખબર તમને ક્યાંથી?
નમ્રતાપૂર્વક કેદી બોલ્યા કે, હું બાળપણથી જ પરીક્ષા કરી શકું છું. કાંઈક અભ્યાસ અને અનુભવ જ્ઞાનને કારણે હું તેની પરીક્ષા કરી શક્યો છું. તેથી આવી દિ જ ઉત્તમોત્મ વસ્તુઓ ભેટ ધરનાર સપાબક્ષ રાજાને બહુ જ આદરમાન આપીને વિદાય ક કર્યો. જગતસિંહ શેઠને પણ સારી એવી પહેરામણ આપી સત્કાર કર્યો છેવટે ધર્મકરણ જ કરતાં કરતાં જગતસિંહ શેઠ સદગતિને પામ્યાં.
માટે, જીવોએ બીજા મૃષાવાનું સેવન કઈપણ કાળે ન કરવું જોઈએ. મૃષાછ વાહનું સેવન કરવાથી દુર્ગતિમાં પહોંચી જવાય છે. એક અસત્ય સૌ અસત્યને ખેંચી છે જ લાવે છે. તેનાં કારણે અસત્ય સ્વભાવિક બની જાય છે. સ્વભાવિક બનેલું અસત્ય સર્વે છે છે પાપ કરાવે છે. પાપોની સિરીયલ બંધ કરવા માટે તથા દુર્ગતિના દ્વારને તાળા . છે મારવા માટે હંમેશા સત્ય વચની બની મુકિત નજીક બનાવો એજ મનોકામના.