________________
૫૦ : :
: શ્રી જૈન શાસન [અઠવાડિક હિ તિથિની ક્ષય-વૃદ્ધિ આવે તે ક્ષય એટલે તિથિનો સૂર્યોદ્રયને સ્પર્શ નહિ અને છે થી વૃદિધ તિથિ એટલે બે સૂર્યોદ્રયને સ્પશે તે. ગયા વર્ષે (૨૦૪૧માં શ્રાવણ મહિના બે જ હતા) તેર મહિના હતા ને? બધાને પૂછો કે-સંવત્સરી ખામણમાં “બાર માસાણું ૨ બોલેલા કે તેર માસાણું...” બેલેલા? અધિક મહિને કાલચૂલા ગણાય આ સર્વસંમત છે માન્યતા છે.
પ્ર : અધિક મહિનો કાલચૂલા ગણાય માટે ગણત્રીમાં ન લેવાય તેમ અધિક જ તિથિ માટે ન મનાય?
ઉ૦ : માનવું જ જોઈએ. અધિક માસમાં સારાં કામ ન થાય તે તે ઇતરોની પણ માન્યતા છે. તેઓ પણ અધિક માસને મલ માસ ગણે-કહે છે.
પ્રઃ સંવેગીઓનું શ્રી પૂજ્ય આગળ ચાલતું નહિ?
ઉ૦ ? ના. તેમનું જોર વધારે હતું. રાજાએ પણ તેમને આધીન હતા. તેમની ર આજ્ઞા–રજા વિના સારા સાધુઓને પણ ચોમાસામાં રહેવાની જગ્યા ન મળે. તેઓ છે ૪ મંત્ર-તંત્રતાદિ પણ કરતા. કાળ એવો વિલક્ષણ હતો કે સારા સાધુ બહુ જ અલ્પ સંખ્યામાં હતા. પછી થોડા સમર્થ સાધુ પાકયા તેમાં પૂ. આ. શ્રી વિજય સિંહસૂરિજી
મહારાજા થયા અને તેમની સહાયથી પૂ. પં. શ્રી સત્યવિજ્યજી મહારાજાએ સંવેગી ર જ શાખા કાઢી. અને બીજા સમર્થ મહાપુરૂષોએ તેને ટેકો આપ્યો. તે શાખા આપણા જ - રિ સુધી ચાલી આવી. તે સમયના યતિઓથી છુટા પડવા પીળાં વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું. જ મેં પણ તે પહેર્યા છે. પછી યતિઓનું જેર નામશેષ થઈ ગયું એટલે પાછા વેતવસ્ત્ર ૬
ઉપર આવી ગયા.
- તિથિને ક્ષય એટલે તિથિનો નાશ નહિ, તિથિ ના આવે તેમ નહિ પણ છે ૨ સૂર્યોદ્રય વખતે તે તિથિના હોય. માને કે આજે આઠમ છે પણ તે સૂર્યોદ્રય પછી જ છે શરૂ થઈ અમુક ઘડી સુધી છે અને પછી પૂરી થઈ જાય છે અને આવતીકાલ સૂર્યોદય છે ન થાય તે પહેલા તે આઠમની તિથિને ભેગવટે પૂરો થઈ ગયો હોય તેથી તે આઠમ ની
ક્ષય તિથિ કહેવાય, પણ તે તિથિ ન હોય તેમ નહિ. કોઈ પણ તિથિ એાછામાં ઓછી જ છે ચાલીસ (૪૦) ઘડી હોય. અને આજે સૂર્યોદ્રય પહેલાં શરૂ થઈ આવતી કાલે સૂર્યોદય છે પછી પૂરી થાય તે વૃદ્ધિ તિથિ.
આવી તિથિએ માટે નિયમ બાંધ્યો કે “ક્ષયે પૂર્વ ક્ષય તિથિ હોય તે પૂર્વની 8 ૬ તિથિમાં તેને ભગવટો હોય જ તેથી પૂર્વની તિથિએ એની આરાધના કરવી. ઉક્રય છે