SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ હિ 8 આ વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ : તા. ૨૬–૧–૯ : : પ૭૩ જ સજજનોનું જૂડ નહિ બોલવાનું મહાવત અખંડ રહે છે. મિથ્યાત્વનું પાપ પણ નથી કે ૬ લાગતુ. પતિની તબિયતના કારણે ચાંદલાની સાઈઝમાં ફેરફાર કરનારા પેલા બેન જે રે છે તમને ડફેળ શંઠ લાગ્યા હોય તે પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ જોઈને અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરી નાંખનારને શું કહેવા ? અરે ! વત્સ ! તને એક થોડું બોલવાની છૂટ આપી એમાં તે તું બહુ બધુ છે છે બોલી ગયે. હવે કશું બાકી નથી રહેતું ને ? ના, પણ એક વાત કહી દેવા દે ને ? વાંધો ન હોય તે. ન કહી દે. પણ લાંબુ લચ ના કરતે. સારૂ. નહિ કરું. બસ ભદ્રંભદ્ર ! આ તિથિઓનો ફેરફાર કરનાર તે, પેલા ચાંદલા જેવા ય ગણાવાય એવા નથી. કેમ કે ત્યાં તો ચાંદલાની અને પતિના તબિયતની છે વધઘટ સાથે જ થયા કરતી હતી. જ્યારે અહીં તે પર્વની ક્ષયવૃધિ જોઇને ધુંઆ-પૂઆ { થઈ ગયેલા પતિથિના અંગરક્ષકે તરત જ બીજી તિથિમાં વધઘટ કરી નાંખે છે. પણ જ પર્વતિથિમાં રાખવી જોઈએ તે રાખવા નથી એટલે મહા ઘેલા કહેવાય ને ? જે મિત્ર ! તારી જીભ જરા મોટી થઈ છે. પણ તે સાચી વાત લોકોને સમજવા જ મૂકી છે એટલે તારા જીભ-દોષને હું ગૌણ ગણું છું. પણ હવે ફરી આવું બોલવાનું B હોય તે મને પહેલેથી બતાવ્યા પછી જ તારે બોલાશે હમ. બોલો ચાંદલાની ક્ષયવૃધિમાંથી તિથિની ક્ષયવૃદ્ધિને સમજાવનારા ભદ્રંભદ્ર સહિત છે તેના મિત્રની પણ જય. ૬ તા. ક. : આ લેખ મેં સેમવાર અને મંગળવાર બે ય વારે લખેલ છે એટલે સારો છે ૨ ભાગ સોમવારે લખાયેલ માનજો અને ખરાબ ભાગ મંગળવારે લખાયો હોવો જોઈએ તેમ માનવું. જ ઉદારતા જ ટ્રિસ્ટન બના! એમની ઉઢારતા અને દાનશીલતા માટે જાણીતા હતા. એક વૃધ્ધ છે ભિક્ષુક હંમેશા તેમના ઘરની બહાર ઉભો રહેતો. હિસ્ટ્રની ઘરની બહાર નીકળે ત્યારે જ ૨ રોજ તેને પૈસા આપીને જતા. એકવાર તેમને બીજા શહેરમાં જવાનું થયું એટલે તેમણે પેલા વૃધ ભિક્ષુકને ૨ જ બોલાવે અને વધારે પૈસા આપતાં તેને કહ્યું-અંકલ, હું થોડી વધારે દિવસની રજા પર છે જાઉં છું, તો આ વધારે પૈસા સામે રાખે.” વૃદ્ધ ભિક્ષુકની આંખમાં આભારનાં આંસુ છલકાયા. આ ૨ (ફૂલવાડ. તા. ૧૦-૧૨-૧૯૯૮) – કાલિદાસ વાલા
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy