________________
4
વર્ષ ૧૧ અંક ૨૩/૨૪ તા ૨૬-૧-૯૯ :
.: પ૭૧
-
-
-
છે સોમવાર જેવો સારે (સંવત્સરી માટે હોં) કેઈ વાર નથી.
વળી મંગળવારે વાળ નથી કપાવી શક્તા જ્યારે સેમવારે તે વાળ જ નહિ જ દાઢી-મૂછ હોય તો તે પણ કરી શકાય છે આ હજામશાસ્ત્રથી પણ મંગળવાર્ની દુષ્ટતા છે 4 ગાઢ રીતે સિદ્ધ થાય છે.
. . - •
: સ્કૂલો પણ સોમવારથી જ થાય છે મંગળવારથી નથી થતી. આમ સ્કૂલ - શાસ્ત્ર છે પણ સોમવારના જ સંવત્સરી સાચી છે તેવુ સિદધ કરે છે. - અરે ! ભદ્રંભદ્ર ઉભા રે એક વાત પૂછી લઉ. કદાચ મરવું હોય તે... * * ' અરે ભલા માણા મરવા માટે તે આપણે મંગળવાર રાખે જ છે ને? તને જ ચોકખુ તે કીધુ કે કુર, દુષ્ટ, જલદ કાર્યો કરવા હોય દેરા-ધાગા વિગેરે કરવા હોય છે - તે મંગળવારે કરાય.
બોલ દરત ! મને તે એવો ભય પેઠે છે કે આ મંગળવારે સંવત્સરી કરના- છે. છે રાઓને બિચારાઓને દોરા-ધાગા જેવી મુસીબતે તે નહિ થાય ને ? હવે છે ને કે
આપણે આપણા પરિચયમાં આવે તે બધાને આ રીતે પણ મંગળવારની સંવત્સરી - 1 જ આરાધનાની દુષ્ટતા સમજાવતા રહેવી. “ક્ષયે પૂર્વા.” જેવા મહા સિધ્ધાંતને હવે તે લોકો જ
સમજવાની લાયકાત ગુમાવી બેઠા છે. જે લાયકાત હોત ને તે તે પૂછત ને એમના જ
માનીતા એક અને દઢ તિથિવાળા ગુરૂઓને કે – “બે પાંચમની બે ચોથ ન કરતાં બે રક બે ત્રીજ શેના આધારે કરી ? અને બે ત્રીજ ર્યા પછી બીજી ત્રીજને ત્રીજ તરીકે શેના છે
આધારે ગણી ? પણ એ બબા માથા વગરના છે. તે લોકોની હસ્તરેખામાંથી મસ્તકરેખા ખેવાઈ ગઈ લાગે છે.
શંકા : મસ્તક રેખા ન હોય તેના શરીરના લક્ષણે શું હોય ?
સભા હે વત્સ ! જે માણસ ગાંડો હોય, વઈ આવ્યા કરતી હોય તેવા લોકોને હાથમાં મસ્તક રેખા હોતી નથી એટલું જ નહિ જે લોકે પહેલા ડાહ્યા હોય પણ પાછળથી કોઈ મજબૂરીના કારણે ગાંડા જેવા થઈને બેટી ખાટી આરાધના કરતા હોય તે તે લોકો તે દિવસથી ખોટી આરાધના કરવાનો નિર્ણય કરે તે દિવસથી તેમના . હાથમાં મસ્ત રેખા ખોવાઈ જતી હોય છે. '
પણ સાહેબ ! હાથમાં મસ્તક રેખા કઈ કહેવાય ?
હે વત્સ ! આયુષ્ય રેખાની નીચે જે અંગૂઠા બાજુથી નીકળીને ટચલી આંગળી છે. તરફ જતી રેખા છે તે મસ્તક રેખા જાણવી. તારે ટ્રાય કરવો હોય તે કરજે. તું જે આ દિવસે ઘરમાં થડા પણ ગાંડા વેડા કરતે હઈશ ને, તે જોજે તારી મસ્તક રેખામાં