________________
-૦૪-
હ હ હ હ ર હ
જાર
જેનશાસનનોભાગ્ય-વિધાતા
-હા-હા હા હા - ૯
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પ. આ. દેવ શ્રીમદ વિજય રામચંદ્ર છે સૂરીશ્વરજી મહારાજાના જન્મથી સમાધિમરણ સુધીના લગભગ શકય એટલા ? ૨ દરેક જીવન પ્રસંગે છપાઇ રહ્યા છે. એક-એક પ્રસંગની એક-એક પુસ્તિકા છે છ કરવાની ભાવના હોવાથી લગભગ ૧રપ જેટલા પ્રસંગે બહાર પડશે. જેમની સ પાસે પૂજ્યશ્રીજીના જીવન પ્રસંગે હેય તેમને મોકલવા નમ્ર વિનંતી.
* એકસો પચીશ પુસ્તિકાનો આ સેટ રૂા. ર૦૦૧ બે હજાર છે કે એક પુસ્તકના દાતાની રકમ રૂ. ૧૫૦૦ પંદર હજાર
કફ છૂટક ૧ નંકલની કિંમત રૂ. ર૦ વીશ # એક કરતાં વધુ દાતાઓ એક પુસ્તકમાં લાભ લઇ શકશે કક દાતાને ૧૦૦ (એકસે) નકલ ભેટ મળશે નોંધ - પૂજ્યશ્રીના જન્મથી દીક્ષા સુધીના પ્રસંગોની એક પુસ્તિકા
બહાર પડી ગઈ છે. “મહાભિનિષ્કમણું" આ આખી ગ્રંથમાળાના લેખક રાજુભાઈ પંડિત છે. લેખ | રકમ મેકલવા / સંપર્ક વિ. નું સરનામું : " શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાળા
c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર,