SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૧ અંક-૨૩/૨૪ તા. ૨૬–૧–૯ : : ૫૬૧ આ ખાતાના કરો અને અબજની રકમ પડેલ છે અને તે પૈસા પાછા લેતાં આપણને છે જ આભને તારે જોવા પડે તેવા શિવસે નજીકના ભવિષ્યમાં આવીને ઉભા રહેશે. આ શ્રાવકનું કર્તવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું છે. અને તેના ઉપર જે બાહ્ય આક૨ મણ આવે તો ગુરૂ ભગવંતોએ માર્ગદર્શન આપી કઈ રીતે બચાવવું તે સમજણ ર સકળ સંઘને આપી શકે. જ આપ પૂને મારી નમ્ર વિનંતી છે કે અત્યારના સંજોગોમાં આપશ્રી સંઘના કે બીજા વડીલો તથા શ્રાવકો સાથે વિચારણા કરી તાત્કાલીત ખુબ જ ગંભીરતાપૂર્વક ૨ આખી પરિસ્થિતિને અભ્યાસ કરી માર્ગદર્શન આપશો તેવી અભ્યર્થના છે. ભારતભરનાં સંઘ પાસે દેવદ્રવ્યની ખુબ જ મોટી રકમો પડેલ છે. ત્યારે બીજી છે બાજુ આપણા તીર્થો ઉપર મંઢિરેના જીર્ણોધ્ધારની તાતી જરૂરિયાત પણ છે. આજે એ આ સારો આરસ દહેરાસરમાં કામ માટે મળતું નથી મેંઘવારી દીનપ્રતિદીન વધતી રહે છે ૨ છે. જે કામ આજે પાંચ લાખમાં થાય છે તે પાંચ વર્ષ પછી ૧૦ થી ૧૨ લાખમાં રે થશે. આ બધા પરિબળોને વિચાર કરી સરકારની નાગચૂડમાં “ધાર્મિક ખાતાની રકમે છે એ કઈ રીતે સુરક્ષિત કરી. વ્યવસ્થિત ઉપયોગ કરે તે માટે પણ આપશ્રી વિચારણા કરશે. છે આ બધી બાબતમાં અત્યારે શ્રાવકોએ હવે શું કરવું તે માટે અમને આદેશ છે શું આપશો. પ. પૂ. આચાર્ય ભગવંતે તેમના વ્યાખ્યામાં તો આ માટે ઘણું જ કહેલ છે. આ છે તે હવે શું કરવું તે જણાવશો. લખવાનો બહુ મહાવરે નથી તેથી ક્યાંય અવિનયથી છે આ લખાણું હોય તે ક્ષમા કરશે. લી. કિશોર શાપરીઆના ૪ તા.ક. : ૧૦૦૮ વંજના સ્વીકારશે. છે (૧) સરકારે કાયકાની કલમે નોકરીયાત માણસોના . ફંડની અબજોની રકમને પાછી આપવાને બદલે હવે તેને જીવે ત્યાં સુધી પેન્શન તરીકે દર મહિને અમુક રકમ મળે તેવી ભેગી થયેલ રકમ સરકાર પાસે જ રહે. (૨) બહુ રાષ્ટ્રીય કુ. એ એ આ સરકાર પાસે કાયદો કરાવી તેમાં ખેતીની જમીન છે પણ ખરીઢી શકે તે કાયદે થઈ રહ્યો છે. (૩) છાપામાં બે કેના કોના કૌભાં રોજ વાંચવા મળે છે. જ (૪) આપણે જેને પિસા ધીરીને બેઠેલા છીએ તે દિન પ્રતિદીન નાદાર થતો જાય છે. આ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy