________________
છે
વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ તા. ૨૬-૧-૯૯ :
: ૫૫૯
જ ચાકરી કરી રહ્યા છે તેનાથી તારે ઈર્ષ્યા ન કરવી જોઈએ. તારામાં કયાં તાકાત નથી ? શું તું પણ પૃથ્વીને જીતવા માંડ. તને સહાય કરનાર કેઈ નથી આવું તે બેલીશ જ નહિ. છે દુઃશાસનાદિ ૯૯–૦૯ પ્રચંડ પરાક્રમી ભાઈઓને તને સાથ નથી શું ? હું તને મદદ કરે એ નથી કરતે શું ? ઈર્ષ્યા છોડીને દેશ-દેશના વિજય મેળવવા લાગ.
ચાલાક મામા શકુનિથી આ રીતે યુધ્ધની વાત કરીને સાવ હતપ્રભ બની ૯ ગયેલા દુર્યોધનમાં રૌતન્ય લાવી દીધુ. એ અહંમરથી બેલવા લાગ્યા કે – મારે છે બીજા રાજાઓને જીતવા કરતાં પાંડવોને જ જીતી લઉ કે જેથી તે છતાતા આખુ વિશ્વ આ જીતાઈ જ ગયું ગણાય.
મામા એ કહ્યું – દુર્યોધન ! પાંડે સાથે રણ-સંગ્રામ ખેડી યુદ્ધમાં વિજય છે ત્ર મેળવવાના ગાંડ પણ ભર્યા વિચાર પણ કરીશ નહિ.
એ પાંડવોના પ્રતાપને હજી તે જાણ્યો નથી વત્સ !
ધર્મપુત્ર યુધિષ્ઠિરનું માત્ર પ્રચંડ પ્રતાપી તેજ-શૌર્ય જ છેક રાજાઓને નમતા ૬ કરી મૂકે છે અને એ ભયાનક શરીરધારી ભીમની એ ભયાનક ગઢા, હાથીઓના ઝુંડેના જ છે ઝુંડેને દડાની જેમ દૂર – દૂર ફંગળી મૂકે છે.
ગાંડીવ ધનુષ પર ચડી ચૂકેલા અર્જુનના લેખંડી તે બાણો શત્રુની છાતીની ૨ કે ધરતીને ખોદી નાંખીને, પ્રાણ તરસ્યા તે બાણે શત્રુના પ્રાણને સંહાર કર્યા વગર રહ્યા ર નથી. અર્જુનના તે બાણે માત્ર શત્રુના સંહાર-તરસ્યા જ નથી પણ શત્રુની સ્ત્રીના અશ્રુની ધારના પણ તરસ્યા જ છે. .
અને નકુલ તથા સહદેવનું યુગલ જમ જેવી કરવાલને ધારણ કર્યા પછી તેને ૨. ૪કાબૂમાં લેવા કોઈના વશની વાત નથી.
અને વિશ્વક સેન આદિ પરાક્રમી રાજાઓ જેના પરમ મિત્ર છે તે પાંડવોની સાથે શાસ્ત્રાશસ્ત્ર યુદ્ધની વાત તો દુર્યોધન ! તું સ્વપ્નમાં પણ વિચારીશ નહિ. છે પાંડવો તે અજેય બાહુબળી છે વત્સ ! એ પરાક્રમી સાથે તારી તાકાતને ટકરાવવાનું આંધળું દુઃસાહસ ભૂલેચૂકેય ક્યારેય ૨ખે કરજે.
પરંતુ. પરંતુ શસ્ત્રશસ્ત્રિ ચુધ વગર જ પાંડને જીતી લેવાને મારી પાસે એક સુંદર ઉપાય છે.
તરત જ દુર્યોધને હર્ષપૂર્વક પૂછયું - “મામાં જદી કહો તે ઉપાય
વસ ' “સેગઠા બાજી, એ જ એક ઉપાય છે. ધર્મપુત્ર જુગાર રમવામાં અત્યંત જ એ આસક્ત છે તેને એક વખત જુગાર રમવા બેલાવાશે તે તે એક ક્ષણ પણ હસ્તિના-દ.
(અનુ. માટે જુઓ પેજ પ૬પ ઉપર)