________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૨૯-૧૨-૯૮
રજી. ન. જી./સેન./૮૪
–શ્રી ગુણુદશી
HOM
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયામચંદ્રસૂીશ્વરજી મહારાજ
GET
જીવ પાપભીરૂ હાય છે તેનુ જીવન ઉઘાડી ચાપડી જેવુ' હાય છે. હૈયાના અને વર્તનના જે જીવ સારો હેાય તે ગરીબ હૈાયતે। ય સારો ! હું યાના અને વનના જે ભૂડા-ખરામ હેાય તે માટે શ્રીમ ́ત હા, તા ભૂ'ડા જ !
ઉઢારતા, સદાચાર, કાઇનું ભૂંડું પણ ન ઇચ્છવાની બુધ્ધિ, પ્રશ'સા કરવા યાગ્યની પ્રશંસા અને સાંભળવા ચેાગ્ય જ સાંભળવું એ આત્મશુધ્ધિના મુખ્ય માર્ગો છે, તમારી પૂજાથી જીવે તે વીતરાગ નથી, આગમ આદિની પરવા રાખ્યા વિના કેવળ તમારી મહેરબાની પર જીવે તે સાધુ નથી.
જૈન સાધુ તે માત્ર ધર્મલાભ જ દે, જૈનમુનિ પાસે પણ સંસાર પેાષક ઉપદેશ અપાવવાની મનાવૃત્તિ ધરનારા પેાતાની જાતને ઘણી જ અધમજાત તરીકે જાહેર કરે છે અને પેાતાની બહુલ સ‘સારિતા સાબીત કરે છે. છતી શક્તિએ ધર્માંના પરાભવને મૂંગે માંઢ જોયા કરનારા અને તેવે રામયે પણ શાંતિને જપનારા, ખરે જ શાસનના ભયંકર દ્રોહ કરનારા છે.
# ધર્મના રક્ષણ સમયે અને સત્ય વસ્તુના પ્રકાશન સમયે સમતાની અને ૨.ગ-દ્વેષની તથા શાંતિ આદિની વાતા કરે છે તે તા યાપાત્ર જ છે. જેટલી અથ અને કામની કારમી ગુલામી થાય છે તેટલી જે આજ્ઞાની આત્માના ઉય નિશ્ચિત જ છે.
થાય તા
શ્રી જૈન શાસનને સમજેલા દરિદ્રી પણ સુખી છે અને દુનિયાના મેહાંત્ર માટ અબજોપતિ હાય તેા ય દુઃખી છે.
ધર્મના નાશના વિપ્લવ સમયે પણ જેઓ માત્ર સમતા અને શાંતિની વાત કરે છે. તેઓ ચેતનવંતી શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશને મંદિર ટ્રસ્ટ (લાખામાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, યુ .