________________
૨
૫૦૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક
છે
આ પાપલીલામાંથી પણ કેઈ નિમિત્ત મળતાં ભેa ખૂલે ને ? અને જ્યારે ભેઠ ર જ ખૂલે છે ત્યારે શું થાય છે જુએ ?
એક દિવસ કામ વિચક્ષણ બ્રાહ્મણ કહે છે કે “કાલે મારે અહીંથી જવાનું છે” છે છે કામલત્તાને લોહીની સગાઈ તો છે જ એટલે વિશેષ પ્રેમ પણ થઈ રહ્યો છે. એ સાંભ- ૨
બીને દુઃખી થાય છે. કહે છે, “ડું વધારે રોકાઈ જાઓ ને ? આ કહે, “હવે રોકા- હિ ૧ વાઈ એવું નથી વધુ સમય વ્યતીત થઈ ગયો. હવે તે જવું જ પડશે. તે પછી છે
ફરીથી ક્યારે મળશે ? તમે ક્યાંના રહેવાસી ? શું કરો છો ? થી પ્રશ્નો સામે મળતા ઉત્તરો – તેમાંથી ઉકેલાતી ભૂતકાળની સ્મૃતિ અને તેમાંથી કે જ જીવન જે વળાંકને પામે છે તે વિચારણીય છે.
કોમલતાના આ પ્રશ્ન ઉપર વેઢ વિચક્ષણ હવે જવું જ છે તેથી માંડી વાત કરે જ છે, “હું... બ્રાહ્મણને પુત્ર – મારી કામલત્તા માતા – મને બે વરસન મૂકી નગર છે બહાર પાણીડા ભરવા ગયેલી તેને દુશમન રાજા ઉઠાવી લઈ ગયો. પોતાને ત્યાં રાખી છે
વરસે પછી તેણે દાન દેવા માંડયું. મારા પિતા દ્વાન લેવા ગયેલા. એમને ઘણુ ધન ૬ જ આપી દેવી મંદિરે કાળી ચઉદશે રાતે બોલાવેલા જેથી તેમની સાથે આવી શકે. પિતાજી છે છે પણ તેડવા ગયેલા પછી પાછા ફર્યા જ નહિ. હવે હું માતા-પિતા વિનાને. કમનસીબ દેશાટને નીકળેલો ને અહીં આવ્યો !
કામલત્તા તો આ સાંભળી સજજડ થઈ ગઈ. તેના હયાના ધબકારા વધી ગયા. હાય ! આ મે શું કર્યું ? પેટના દીકરા સાથે કુકર્મ ? પણ હવે જે આ ભેદ્ર ખુલે છે ર કરૂં તે આનું તે હાડ જ બેસી જાય ? આપઘાત જ કરે ? એમ વિચારી પોતાનું છે છે કાંઈ જ બોલ્યા વિના કહે, “એમ છે ? સા.
શું બ્રાહ્મણે કેમ પૂછયું નહિ હોય કે, “તમે તમારી હકીક્ત બતાવે? તમે શી છે રીતે વેશ્યા થયા ? પણ વેઢવિચક્ષણ સમજતો હતો કે ઉચકુળમાં જન્મેલ આવા અધ૨ માધમ કાર્ય ન કરે તેથી જ કામલાને અહેવાલ નથી પૂછતે.
આ બાજુ વેઢ વિચક્ષણના મુખેથી નીકળેલી ભૂતકાળની કથની સાંભળી કામલા છે પારાવાર દુઃખ અનુભવે છે. પસ્તા કરે છે. અરે ? હું કેવી ? કયાં મારું પતિતભ્રષ્ટ છે
જીવન ? તે આટલી હદ સુધી ? પતિને મૂકી રાજરાણી બની ? વૈશ્યા બની. ? ને પુત્ર ૬ સાથે દુરાચારિણી બની ? મારા જેવી પાપિણ આ જગત પર કે ના હોય ? હવે છે છે હું શું કરું ? કયાં જાઉં ? ધરતી મારાથી ભારે થઈ રહી છે. આ (ક્રમશઃ)