________________
• ૭૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ્ઞાનિઓએ અજ્ઞાની કહ્યો છે. “સમતિ વિણ નવ પૂવી અજ્ઞાની કહેવાય” આ કડી છે
પૂજામાં કેટલી વાર સાંભળી છે? તેવી રીતે સમજ શક્તિ હોવા છતાં રત્નત્રયી છે ૨ પામવાનો હેતુ પણ ન હોય તે સારામાં સારું ચારિત્ર પાળે પણ તો તે ય કાયકષ્ટકારી ?
બને છે. રત્નત્રયી પામવાની ઈચ્છા થાય એટલે જીવની સંસાર તરફથી દષ્ટિ ઊઠે અને છે એક મેક્ષ તરફ દષ્ટિ થાય. જેને મેક્ષને ખપ નહિ, ક્ષે જવાનું મન નહિ તેને દિ સમ્યગ્દર્શન થાય નહિ, તેની દૃષ્ટિ સંસારથી ઊઠે નહિ, મેક્ષનું વાસ્તવિક સ્વરૂપ છે પણ સમજે નહિ સમ્યગ્દર્શનને જેનામાં અભાવ હોય અને સમ્યગ્દશન પામવાનું છે
પણ મન ન હોય તે તે ગમે તેટલું ભણે, ગમે તેવું ચારિત્ર પાળે તે ય સફલ છે ન થાય.
જેને સમ્યગ્દર્શનની ઈચ્છા નથી તે તે સંસારને જ રસિયો હોય, તેને ૪ છે સંસાર જ ગમે તે સારી પણ ક્રિયા સંસારના સુખને માટે, માન-પાનાદિને માટે કરે છે
પણ આત્માના કલ્યાણને માટે ન કરે. આ ચારિત્ર ધર્મને મહિમા સમજનારા જેવો ૬. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને પામવાની ઈચ્છાવાળા હાય ! જેને સમ્યગ્ન નની ઇરછા છે. હું નથી, સમ્યકચારિત્ર પામવાનું મન નથી તેને મોક્ષ થાય? જેનામાં ર.મ્યજ્ઞાનને આ ઇ અભાવ હોય અને મેળવવાની ઈચ્છા પણ ન હોય તે તેવા જીવો મેટા તપસ્વી જ હોય, સારામાં સારું ચારિત્ર પાળે તે પણ તેવા અજ્ઞાની જીવોનું કલ્યાણ થતું નથી, છે પરંતુ અજ્ઞાનતાના ગે તેઓ શાસનને પણ નુકશાન પહોંચાડે છે.
- હવે આ પરમષિ એ વાત સમજાવી રહ્યા છે કે, કઈ જ્ઞાનથી અધિક હોય છે આ પણ ચારિત્રથી હીન હોય છતાં પણ ભગવાનને માર્ગ જે છે તે યથાર્થ પણે જ સમજાવતા હોય અને તે દ્વારા શાસનની પ્રભાવના કરતે હોય તે તેને પણ ર વખાણવા જેવો છે. સમ્યક ચરિત્ર ઊંચામાં ઊંચું પળાય તેવી શક્તિ બધાની ન હોય. ૯
પણ તેવી શક્તિ વગરના આત્મામાં સમ્યજ્ઞાન સારામાં સારું હોય અને તે પોતે જ જગતની આગળ પિતાની ખામી કબૂલ કરે કે-“આ મારી ભૂલ છે, ખામે છે પણ ભગવાને તે આમ આમ કરવાનું કહ્યું છે અને કરવા જેવું તે જ છે. તમે મારી સામું જ
ન જૂએ પણ ભગવાને જે રીતે કરવાનું કહ્યું તે રીતે કરો તો કલ્યાણ થશે અને જ આ રીતે માર્ગને યથાર્થ સમજાવે તે તે પણ સારો જીવ છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ મરિચીના ભાવમાં સંયમના ૨ કષ્ટથી ગભરાઈને ત્રિદંડી મત સ્વીકાર્યો. તેના નવા વેષને જોઈને કુતુહલથી લોકે છે તેમની પાસે આવતા તે તેઓ ભગવાનને માર્ગ જે હતું તે જ લોકોને * બતાવતા. અને લકે પૂછતા કે તમે તે પ્રમાણે આચરણ કેમ નથી કરતા તે તેઓ આ