________________
પીતામ્બર અને ઇશ્વરદાન
00000000000000*000:0000
સૌરાષ્ટ્રમાં જામનગરના રાજા જામસાહેબ હતા. તેમના દરબારમ પીતામ્બર પડિત મેાખરાનું સ્થાન ભાગવતા. આ પડિત ખૂબ ઇશ્વરનિષ્ઠ હતા. સરસ્વતી પુત્ર (ચારણ) મારવાડથી દ્વારકા જતા હતા. તેમનું નામ હતું. તે જામનગર દરબારમાં આવ્યા. પુરસ્કારની આશાથી એમણે પ્રશંસા કરતું સુંદર કાવ્ય રચીને સંભળાવ્યુ. દરરેજ નવી નવી ઉપમ એ દ્વારા તે રાજાની સ્તુતિ કરવા લાગ્યા. રાજાને સૂર્ય, ચંદ્ર, સરાવર, સાગર, દેવ, લાકપાળ એવી જાત જાતની ઉપમાએ દ્વારા વિભૂષિત કરતા હતા.
તમનરેશની
એકવાર એક
ધરદાન ગઢવી
રાજા અને દરબારમાં આવતા બધા જના હર્ષ થી વિભેર થઇ કુંઠતા હતા. સરસ્વતી પુત્ર માટે મનેામન ખૂબ સારા વિશેષણેા વાપરતા. પરંતુ રાજાને એક નિયમ હતા કે, જ્યારે પીતામ્બર પંડિત ખુશ થઇને પુરસ્કાર આપવા કહે ત્યારે જ પુરસ્કાર આપવામાં આવતા! ત્યાર પહેલાં નહિ જ.
ઈશ્વરદાન ગઢવીની કવિતાએ અને તેમની માહકવાણીથી બધા જ લોકો ખુશ થઇ ચુક્યા હતા, પણ કાણુ જાણે કેમ? પીતામ્બર પડિતને આ બધુ... સારૂ... લાગતું ન હતું. મૌન સેવતા હતા. પીતામ્બર પડિત ગઢવીની અનેાખી શક્તિથી ખૂબ ખુશ થયા હતા, પણ તે એમ વિચારતા હતા કે, આવી ભવ્ય=પ્રતિભા માત્ર રાજાનું જ મન ખુશ કરવાના મર્યાઢિત હેતુ માટે વપરાય, તે ચેાગ્ય નથી ! આવી પ્રતિભા સપન્ન વ્યક્તિએ તેા પેાતાની શક્તિ પ્રભુકીતન, ધમકીતન અને સદ્ગુણૢાના વખાણુ કરતા ગીતા રચવામાં વાપરવી ઘટે!
ઇશ્વરઢાન ગઢવી રાજાની સ્તુતિ કરતા કરતા થાકી ગયા, પરંતુ પીતામ્બર પતિ પ્રસન્ન ન જ થયા. આથી ઇશ્વરદાન ગઢવીના મનમાં એક અયાગ્ય વિચાર ધસી આવ્યા. એમના મનમા એમ થયુ* કે, પીતામ્બર પ'ડિતના મનમાં મારા માટે અભાવ છે. મારી પ્રતિભાની તેમને ઇર્ષ્યા થઇ રહી છે, આ જ કારણથી તે રાજાને પુરસ્કાર આપવાનું સૂચન કરતા નથી અને મારા માર્ગોમાં વિઘ્ન ઉભું કરી રહ્યા છે. આ વિઘ્ન દૂર કરવા માટે મારે માંઇક રસ્તા વિચારવા પડશે ! આમ વિચારીને ગઢવી પડિતના ઘેર પહોંચ્યા.
આ સમયે પીતામ્બર પડિત પેાતાના પત્ની સાથે તેમની જ માબતમાં વાર્તાલાપ કરી રહ્યા હતા. પડિતજી પેાતાની પત્નીને કહી રહ્યા હતા કે, મારવાડથી આવેલા ( જુએ ટાઇટલ ૩ જુ)