________________
વર્ષ ૧૬. અંક-૧૭/૧૮ તા. ૧૫-૧૨-૯૮ :
: ૪૫૫
(ર) ખજાના ખૂલ્યા, સ્નેહ સંબંધ તૂટયા
ખજાના ખૂલી ગયા, દાન સમારભ થઇ ચૂકયા. એ સાંભળી દેશદેશાવરથી યાચકાનુ દાન લેવા આગમન થવા લાગ્યું. એમાં એના ધણી બ્રાહ્મણ પણ આવી ચડયા. કામલત્તા એને એળખી ગઇ. ખજાના ખુલ્યા, ભેદભરમ ખૂલ્યા, પછી તેા ખાનગીમાં વાત કરી. વેરાતના ડએ આપી કહે છે.' આ લઇ જાએ કાળી ચઉઠશે આ નગરના બાહ્યવનમાં દેવીના મંદિરે આવજો, હું પણુ રાજા સાથે ત્યાં આર્વીશ. પછી રાજાનુ કાટલું કાઢી તમારી સાથે ચાલી નીકળીશ.
સાંભ્ળતા બ્રાહ્મણ ચાંકી ઉઠયા. પણ હવે આટલુ બધુ ધન–ઝવેરાત અને સ્ત્રી પાછી મળી છે ને ? રાજાના સજામાં આવેલી શીલ રી રીતે સાચવી શકે ? પણ એને પસ્તાના ને ? મારે એને આશા આપવા જોઇએ ખરેખર અંતરની વિષય— લાલસા અને ધનલાલસા માણસને હેવાન બનાવે છે. ખજાના તા મૂલ્યા. સાથે હું યા ભાવ ખુલ્યા. પતિદેવ મળ્યા. રાજવી સાથેના સ્નેહસંબંધ તૂટયા. પરિણામે સત્ત્વ ગુમાવી શીલ ભાંગીન ક્યાં પહોંચી- રાજને મારી નાંખવાના વિચાર સુધી ને ?
અને
એન્ડ બ્રાહ્મણ પતિ, વેદપાઠી એ પણ સ્ત્રીના લાભે આમાં મંજૂર થયે એક દિવસ કાળી ચૌદશે કામલા ક્રુર રખ્ત રમે છે, કાળી ચૌદશે રાજાને કહે છે કે, તે દિવસે તમને તાવ આવી તમારૂ માથું સજજડ દુઃખતું હતું. ત્યારે મેં કાળી દેવીની બાધા રાખેલી કે મારા પતિનુ માથુ મટી જશે ન તાવ ઉતરશે તેા કાળી ચૌદશે તારી પૂજા કરવા આવીશ. અને ખાવાના પ્રતાપે તમને સારૂ થયેલુ.. તે। હવે આપણે આજે રાતે નગરની બહાર કાળીદેવીની પૂજા કરવા જવાનું છે.
રાત પણ કામઘેલા, તે કહે છે, ‘આહા ? આ તારી કેટલી બધી લાગણી ? ભલે આદું. જરૂર જઇશું. બ્રાહ્મણી કહે કે, ત્રીજાને સાથે નથી લેવાના તે ચે.' સજા મંજુર કરે છે ! વિચાર જ નથી સ્ફુરતા કે આમ કેમ ! સિપાઈએ ભલે મષ્ઠિર હાર ઉભા રહે તા શા વાંધા ? ના, આવે કોઇ વિચાર જ નહિ તેા શંકાને પણુ,સ્થાન નહી કે, આ પૂર્ત કરવા જવુ એમાં વળી ત્રીજાની ના કેમ પાડતી હશે ? કેમકે કામના અંધાપા, ડાંગનુ ઘેન એટલા ભૂંડામાં પણ રૂડાની કલ્પના કરાવે, અનર્થની શકા ન થવા દે, તે તા સ્વાભાવિક છે. તેમ ક્રમલત્તા કામવેલડીથી વીટળાયેલી, વિનાશકાળે વિપરીત દ્ધિ, નબળું થવાનું હેાય ત્યારે વિધિ ભૂલાવે એવી અવસ્થામાં રહેલી કામલત્તા અને રાજા કાળી ચૌદશે ઉપડયા, પહેાંચ્યા દેવી મ ંદિરે, રાણીએ પૂજાના ડાળ કરી, દેવીને વારવાર નમી દેવીના ઉપકાર માને છે. મા ! તારા પ્રભાવે મારા વહાલાને