________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મન થતું નથી તેનું દુઃખ પણ નથી. તમને સાધુને જેવા છતાં સાધુ થવાનું મન થ ઈ થતું નથી તે આઘાત થાય છે? મોટા મોટા બંગલાવાળાને જોઈને તેના જેવા જ થવાનું મન થાય છે પણ સાધુને જોઈને સાધુ થવાનું મન થતું નથી તે તમારે શું જ ક્યા પાપને ઉદય છે? મિથ્યાત્વ નામના પાપનો ઉઢય છે તે ખબર છે? મિથ્યાબિટની આ બધી ધર્મક્રિયા નકામી જાય તેમ નહિ પણ ઉપરથી નુકશાન કરનારી પણ થાય એમ જ શાસ્ત્ર કહ્યું છે.
ધર્મ કરવો હોય તે સમ્યકત્વ હોવું જોઈએ. કદાચ સમ્યકત્વ ન હોય તો તે છે પામવાની ઇચ્છા તે હોવી જ જોઈએ. તમે બધા રોજ શક્તિ મુજબ દાન પણ રે
છો? હું મારી શક્તિ મુજબ રોજ દાન કરું છું. તેમ પણ બોલી શકે છે? તમે છે છે બધા દાન નથી દઈ શક્તા તેનું દુઃખ છે કે વધારે કમાણી થતી નથી તેનું દુઃખ છે 5 છે? જેમ કમાણી જ જોઈએ તેમ દાન પણ રજ જોઈએ ને ? તમે લોકેએ ગજબ છે જ કરી નાખ્યો છે, ધર્મને પણ બેટે કરી નાખે છે. ધમની જગતમાં આબરૂ નથી છ ર રહી. ધમ ખોટું બોલે તે અમારાથી ખમાય? સારો માણસ મરી જાય તે ય ખોટું જ બેલે? તમને પૈસે વધારે ગમે છે કે ધર્મ વધારે ગમે છે? આજના ધર્મ કરનારા- ક જ એને ધર્મની કિંમત સમજાઈ નથી તેની આ બધી ખરાબી છે.
શ્રાવકના ઘરમાં જનમેલાને સાધુ થવાનું મન હોવું જોઈએ, તે પાધુપણું છે ૨ પામવાની શકિત ન હોય તો તે શકિત મેળવવા માટે સાચા શ્રાવક થવાનું મન હોવું જોઈએ પણ દુનિયામાં સુખી થવાનું મન ન હોવું જોઈએ. ભગવાને ધર્મ ક્ષે જવા માટે કહ્યો છે પણ સંસારમાં રહેવા માટે કહ્યો નથી. ધર્મ એટલે અધર્મથી ૬
આ રહેનારે જીવ. અધર્મ કરવું પડે તેનું ઘણું દુઃખ હોય, ન ચાલે. તે જ ૨ અધમ કરે બાકી અધર્મની છાયામાંય ન જાય. લખું ખાય પણ ચેપડયું ખાવા
અનીતિ ન કરે, ગ્રહસ્થપણામાં ન છૂટકે રહ્યો હોય. રોજ ચિંતા કરે કે- હું સંસારમાં જ ફસી ગયો છું, મેહે મને ઠગી લીધું છે. શ્રાવકની વિચારણું આવી હોય. આજે તો આ આ બધી વિચારણું નાશ પામી તેથી ધર્મની પ્રાપ્તિ બહુ દુષ્કર થઈ ગઈ . ધર્મ છે કરનારા મોટે ભાગે ધર્મ પામેલા નથી અને ધર્મ પામવાની ઈચ્છાવાળા પણ નથી કે
તેનું અમને ઘણું દુ ખ છે. ધર્મ પામવાની આડે આવનાર દુનિયાના સુખને રાગ છે. જે કે તે રાગની આપણે વાત કરવાની છે તે હવે પછી