________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વધારે મળે છે. આજે તા નિવૃત્ત થનારાને લેાક ‘નવરા’ ‘મૂરખ' કહે છે. આ કાળમાં તે। આજીવિકાનું સાધન હેાય તેને તેા બજારમાં જવા જેવું નથી, પેઢી પશુ ખાલવા જેવી નથી, ખાટું ખેલવુ જ પડે, ખાટા ચેાપડા લખવા પડે. એક એવા વેપારી આજે મળે જે જૂઠ ન ખાલતેા હાય, ચાપડા ખાટા ન લખતા હોય! મરવા સારું આવા પાપ કરે છે !
૪૪૨ :
તમે બધા સુખી હાવા છતાં ય વેપાર કેમ કરા છે ? લેાભી છે! માટે ને ? તા તે તે લેાભ સારા કહેવાય કે ભૂંડા કહેવાય? તે લાભનું દુ:ખ પણ થાય છે ? જ્ઞાતિઓએ લાભને પાપના ખાપ કહ્યો છે. લેાભી માચાવી જ હાય, જુઠ્ઠો પણ હાય, ચારટો પણ હાય, ખધા દુર્ગુણા તેનામાં હાય, અનેકને ઠંગે તમે બધા કહેા કે- અમે લાભને ખરાબ માનીએ છીએ, લેાભના માર્યા વેપાર-ધંધાદિ કરીએ છીએ પણ તેમાં વધારે પાપ ન થઇ જાય તેની ચિંતા રાખીએ છીએ, આ સભામાં એવા ઘણા જીવા છે જે વેપારાઢિ ન કરે અને એકલા ધર્મ કરે તેા પણ સારી રીતે જીવી શકે તેમ છે છતાં પણ બજારમાં જઇ ધાર પાપ કરે છે અને પેાતાની જાતને શેઠ-સાહે કહેવરાવે છે. તમને કાઇ સારા હે તે આનંદ થાય ને ? તમે તેને હેા કે- અમે ા૨ા નથી મઝેથી જૂઠ ખેાલીએ છીએ, લખીએ છીએ. જૂઠ બાલનારા અને લખનારા નોકરોને સારા પગાર આપી રાખીએ છીએ. તે ચાપડા એવા લખી આપે કે તમે પકડાવ પણ નહિ. આજે તે ખેાટુ' લખનારા અને ખેલનારા ભાડેથી મળે છે, તમને તેત્રાના ખપ છે. સાચા માણસ તમારી પેઢી ઉપર રહી ન શકે.
સભા॰ : ધર્મ સ્થાનાના ચાપડા પણ ખાટા લખવા પડે છે તેનુ શું
૬૦ : આ પાપ અહીં’- ધર્મસ્થાનામાં આવ્યું બહુ ગજબ થયા છે! તમે કરા તે ખરાબર છે તેમ કહુ. ને! તમે જે કરા છે તે બરાબર છે એમ હું હું અને સરકારને ખબર પડે તે અહી. પેાલીસ આવી મને પડી જાય તેા તમે શું કહેા ? મહારાજ બેવકૂફ હતા માટે આવુ' મેલ્યા તે પકડી જાય ને?' તમારા તા. ગુરુ થવામાં ય જાખમ છે!
તમે બધા અહી આવા તેમાં અમને લ'ક લાગે છે. આજે ઘણા હે છે કે, સાધુના બહુ પરિચિત ઘણાં પાપ કરે છે. પૈસાવાળા પણ ધર્મના કામમાં પૈસા લખાવવા હાય તા માટેભાગે શાહ ખાતે લખાવે છે, પેાતાના નામે લખાવી શકા તમારા નામે પૈસા ભરાવા તા શુ વાંધા આવે?
નથી.