________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૨૪-૧૧-૯૮
***
રજી. ન. જી./સેન./૮૪
શ્રી ગુણુદશી
TISTICS
સ્વ. પૂ ઝૂ ર્યદેવેશ શ્રીમદ્ વિજય મર્ચીજીમહારા
વિષયના પ્રેમીના હૈયામાં કદિ પણ નવપદના વાસ થતા નથી જન્મરહિત થવાના ધ્યેય વિનાના ધર્મ, ધર્મ નથી પણ અધમ છે.
કૃતિ જીવન એ જ દુર્લભ એવા માનવ જીવનનું' સાચું ફળ છે. રાગ-દ્વેષને આધીન જીવ, ભગવાનના ધર્મ માટે નાલાયક છે મરી જાય પણ અસત્ય ન બોલે તેનુ નામ માનવ ! ચંચલ એવા સ'સારના સુખામાં મૂઝાય, તેને સમઝુ કેમ કોં.વાય?
આ દ્રવ્યક્રિયા પણ જો ભાવ લાવવા માટે કરાય તેા તે પ્રશંસનીય છે. સૂર્યના પ્રકાશથી ઘૂવડ જેમ અંધ બને, તેમ સુખના રસીયા જીવા ભગવાનના શાસનને પામીને પણ સંસારમાં રખડે છે.
રીબામણુ પાપની હેાવી જોઇએ, દુ:ખની નહિ, શ્વપાક (ચંડાળ) જેવા કષાયાથી હમેશા દૂર રહેવુ જોઇએ, જો આત્મકલ્યાણ સાધવું હાય ! !
રમણતા પુદ્દગલમાં નહિ, પણ જે આત્મગુણેમાં આવે તે મેક્ષ તે આ રહ્યો! જીવનભર મન-વચન-કાયા ગુરૂને જ સમર્પિત એનું નામ ગુરુકુલવાસ ! * અર્થ-કામ, સઘળાં પાપેાનુ મૂળ છે.
કરવી એટલે
મનુષ્ય જીવન રત્નત્રયીનું ભાજન છે. તેમાં સંસારની સુવર્ણ પાત્રમાં મદિરા પાન જેવુ છે.
રત્નત્રયી માટે જ તરફડે તેનુ નામ જૈન !
જગત પ્રમાદનુ' સાથી છે. જૈનસ'ધ પ્રમાઢનેા ટીરી છે.
જે પ્રમાઢના પ્રેમી હેાય તે બધા ધર્મના દૌરી હાય.
સાધના
રત્નત્રયીની આરાધનામાં જ સદા તત્પર તેનુ' નામ સુસાધુ. હોશિયારી-સમનગે વાળા તા જગતને તારે અને ઉન્માર્ગે વાળા તા જગતનું સત્યમાશ માટે !
* જેના વિનાં ચાલે જ નહિ તેવી બધી ચીજો ‘નશાખાર' કહેવાય
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મøિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, યુ .