________________
૬ ૪૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ભીલડીયાજી :- અત્રે પૂ. આ. શ્રી વિજય સોમસુંદર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨ મોટી ખાવડ નિશ્રાથી શેઠ મુકિતલાલ રામચંદ્ર પરિવારના કુ હીનાબેનની દીક્ષા માગશર છે ૨ સુદ ૬ ના થશે આ નિમિત્ત ૩ દિવસનો ઉત્સવ યોજેલ છે. જ પાલીતાણ - હિમત વિહારમાં પૂ. આ. શ્રી વિજયવારિષેણ સૂ. મ. ના ચાતુર્માસ ? પૂર્ણાહુતિ પ્રસંગ ઉજવાયો તા. ૨૭ થી ૧૧ સુધી દરેક દેરાસરે અભિષેક થયા.
મુંબઈ મહાનગરે બોરીવલી – ચંદાવરકર લેન મધ્યે પ. પૂ. સાદોજી હેમ- આ પ્રભાશ્રીજી મ. સા. ની ૧૦૩ ઓળીની મંગલમય પુર્ણાહુતિ નિમિત્તે શ્રી ૧૦૮ પાશ્વ જ નાથ અભિષેક મહાપૂજન શ્રી લઘુશાંતિસ્નાત્ર સમેત જિનેન્દ્ર ભકિત સ્વરૂપ એકાઢશાનિક કે મહોત્સવે આ વ8 ૧ ના સવારે ૭-૦૦ વાગે મલાડથી પ. પૂ. મુનિરાજ ચઢશન છે
વિજયજી મ. સા. આદિ ઠાણા પધારેલા અત્રે પૂ મુ શ્રી જિનન વિજય મ. અાદિ જ છે બિરાજમાન છે. અને સંઘમાં ઉ૯લાસ ઘણે હતે.
પારણા બાદ વ્યાખ્યાન સમયે ચાંદીની લગડીની પ્રભાવના તથા ૨ રૂા. નું સંઘ પૂજન હતું. દિ તથા વર્ધમાન તપના તપસ્વિનું બહુમાન સ્વ. કમળાબેન અમૃતલાલ ઉજમશી દેશી છે
પરિવાર તરફથી હતું. તથા વર્ધમાન તપના પાયા વાળાનું બહુમાન પૂ. તપસ્વિ હેમપ્રભાશ્રી મ. સા. ના સંસારી ભાણેજ તરફ હતું તથા સ્ટાફ વાળા તથા અનુકંપા
સાધમિકે ને નેમચંદ કરમણ હરિયા તરફથી ચાદર આપવામાં આવેલ. ૨ બપોરે સાધર્મિક ભકિત તથા સાંજે શ્રી સંઘ તરફથી હતી ૧૨-૩૯ મિનિટે ૧૦૮ જ પાર્શ્વનાથ અભિષેક મહાપૂજન પૂ. સા. રવિચંદ્રાશ્રી મ. ની પ્રેરણાથી ૧૦૬ ઓળીના
તપસ્વીની પુર્ણાહુતિના અનુમોદનાથે એક સદ્દગૃહસ્થ તરફથી હતું. જીવદયાની ટીપ પણ ર જ સારામાં સારી થયેલ. તથા લાડુની પ્રભાવના થયેલ. તથા પ્રતિક્રમણમાં બહેનોમાં જ
બેગની પ્રભાવના થયેલ. ભવ્યાતિભવ્ય આંગી થયેલ. છે પાલીતાણ - વિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. દેવેશ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહોય સૂરીશ્વરજી મ. નાં આજ્ઞાતિની પૂ.
સા: શ્રી હર્ષપૂર્ણાશ્રીજીનાં ૪૭ વર્ષીય સંયમ પર્યાય તથા તેમના સમાધિપૂર્વ-પાલીતાણા | મુકામે કાળધર્મ નિમિત્તો આસો વદ ૧૨ થી કાતક સુટ ૧ ને પાંચ દિવસને દબઢબાછે પૂર્વક મત્સવ મુંબઈનાં શ્રેયાં સસ્નાથસ્વામિ સ્નાત્ર મંડળે (મલાડે) ઉજવ્યો તથા ગીરી– જ રાજ શ્રી જય તળેટી પર જે મહા પૂજા ખૂબ જ ઢબઢબાપૂર્વક કરેલ હતી મહોત્સવ જ પૂ. નયવર્ધન વિજયજી મહારાજ આદિ ઠાણાની શુભ નિશ્રામાં સૌધર્મ નિવાસ / તથા ઇ ર શ્રી વાપીવાળા જેન ધર્મશાળામાં મહોત્સવ રાખવામાં આવેલ હતું.