________________
વર્ષ ૧૧ અંક ૧૫ ૧૬ તા. ૨૪-૧૧-૯૮ : જ ધર્મકામ વિન ગૃહસ્થોને પરિચય કરવાની પણ મના કરી છે. તમારે ધર્મ માટે સાધુ- ૨ ઓનો પરિચય કરવાનું છે પણ અમારે તમારો પરિચય કરવાનું નથી. તમારી પેઢી ? છે સારી ચાલે તેમાં અમે રાજી હોઈએ? તમને સંસારમાં મોજ-મઝાઠિ કરતાં જોઈને જ જ અમને આનંદ આવે? તમને મોટરમાં દેડતા જોઈને અમે કહીએ કે- આ અમારા રે ૬ શ્રાવકની મોટર છે? “તમે બધા સંસારમાં ખૂબ ખૂબ આગળ વધો, ઉદ્યમ કરે, જ ૨ બાયલાની જેમ શું બેસી રહ્યા છે. આવું આવું કહીએ તે તમને ગમે ને ? કઈ ? છે પણ અમને એમ કહે કે-“મહારાજ ! આ શું ધંધો માંડ છે ? મુંડાવા સારું છે. ૧ ઘરબારાદિ છોડ્યાં છે ? ” અમારું ભાગ્ય હોય તે જ આ કાળમાં અમે બચી છે ૨ શકીએ બાકી બધા તે અમારું પતન કરનારા છે અમને પણ ઉન્માર્ગે દોરી જનારા છે.
સાધુ સમાજનું ખાય છે માટે સમાજની ચિંતા પણ કરવી જોઈએ એમ શું કહેનારા પણ છે. સાધુ સાચો હોય તે તે સમાજની સંસારની ચિંતા કરવાવાળો ન જ હોય, સાધુ તો આત્માની ચિંતા કરવાવાળો હોય આત્માની ચિંતા કરનારે જ્યારે ય છે. ૬સમાજને માટે ભારરૂપ બનતો નથી. જેને પિતાના આત્માની ય ચિંતા નથી તેવો
સાધુ સમાજની ચિંતા કરવાના નામે જે કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં એના અને ?? સમાજના હિતને સર્વનાશ સમાયેલો છે. સાધુ સમાજસેવક બને ત્યારે સાધુ મટીને ૨ સ્વાથી બને છે. જે લોકે શાસન પ્રભાવનાના નામે આવું બધું કરે છે તે બધા ખરેખર ભગવાનનું શાસન સમજ્યા જ નથી. શાસન પ્રભાવના પણ ભગવાને કહી હોય તેમ થાય, તમને બધાને વખાખે ન થાય. શાસન જેના હૈયામાં હોય છે જ તે જ સાચી શાસનની રક્ષા અને પ્રભાવના કરી શકે બાકી શાસન કરતા “હું મોટે જ છું” આવું જેના હૈયામાં હોય તે સાચી શાસનની રક્ષા કે પ્રભાવના ન કરી શકે છે
આજે બધાને રાજકારણને બહુ નાક લાગે છે. પણ વર્તમાનકાળના રાજછે કારણમાં ભાગ લે એટલે હાથે કરીને ધર્મને નાશ કરવો આજે તે ધર્મ મૂક્યા જ જ વિના રાજકારણમાં ભાગ લઈ શકાય નહિ. લોકમાન્ય તિલક જેવાએ પણ કહેલું કે- તે જ “ધર્માત્માએાએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ નહિ કેમકે, તેમાં સારાએનું કામ છે ૨ નથી, લુચ્ચાનું કામ છે.” ઘી-દૂધની નદીઓ વહેશે તેમ કહીને લોકોને પાયમાલ ક કરી નાખ્યા. આજે ઘી-દૂધ તો મળતા નથી પણ લોહીની નદીઓ વહી રહી છે ! હું
આજે હિન્દુસ્તાનનો ઉદ્ધાર થઈ રહ્યો છે? હિન્દુસ્તાન પ્રગતિના માગે છે કે અવ છે ગતિના માગે છે? આ બધાં તેફાન હમણાથી ઉભાં થયા છે.
હું તે છેક ૧૯૧૭થી આ જ વાત બોલતે આવ્યો છું. અહિંસાથી અમે જ