________________
૩૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ક્રેશન પૂજન કથા વિશેષાંક હાય અને પ્ણ [નિર્દોષ] હાય તેા લેવામાં અને તે વાપરવામાં તેને ઉત્પન્ન થતાં થયેલી કાઇપણ જાતની હિંસાના દેષ લાગતા નથી. તે તેમ શ્રાવકોને પણ તે વસ્તુ વાપરવરવાથી દેષ લાગતા નથી જે કંઇ દેાષ લાગે છે તે અવિરતિના કારણે લાગે છે અને તે તેા ન વાપરે તેા પણ પાતે વિરતિ ન કરી હેાવાના કારણે [અંતરમાં સુષુપ્ત પણ અનુમેાઢના હાવાથી] દોષ લાગે જ છે શાસ્રામાં કર્માદાનના વ્યાપાર કરવાથી પરિણામ કંઠાર [નિષ્ણ ́સ] બને તેથી [કર્માઠાનના] વ્યાપાર કરવાની ના પાડી છે. ત્યાગની દૃષ્ટિએ ન વાપરે તે સારું જ છે. પરતુ હિંસાથી અટકવા માટે ન વાપરવાનું કહેતા તે અજ્ઞાનતા છે. પાપમાં ઉપાદેય બુદ્ધિ ન આવે ત્યાં સુધી ચેાથું ગુઠાણુ ટકે છે એમ શાસ્ત્રકારો કહે છે.)
—શ્રી
હિંસા માત્ર વિના મુનિને હેય અહિસક ભાવ સૂક્ષ્મ એકેન્દ્રિયને હુએ તે તે શુદ્ધ સ્વભાવ
: શાસન સમાચાર :.
મહારાષ્ટ્ર મધ્યે શ્રી માલેગાંવમાં અતિ અનુમેદનીય આરાધનાએ ઃ
પર્વાધિરાજ શ્રી પર્યુષણ ખાઇ પ. પૂ. વર્ધમાન તપેાનિધી શાસન પ્રભાવક જૈનાચાય ભગવત શ્રીમદ્વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની શિવકરી નિશ્રામાં ચઢતે ૨'ગ અને ચઢતે ઉમંગે” આરાધનાએથી માલેગાંવ નગરી આરાધનામય બની ગઇ છે. પર્યુષણ બાદ શ્રી રાજસ્થાની સૌંધમાં ખાવીશ વાનગીથી બેઠા બેઠા સાર્મિક શક્તિ ૨૧૦૦ ભાગ્યશાલીએ લાભ લીધેલ. વરધાડા ખૂબ ઠાઠથી નીકળેલ. પ્રથમ વાર પર્યુÖષણમાં શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચન દિવસે સાધર્મિક વાત્સલ્ય થયેલ.
ત્રણ દિવસની શ્રી માલેગાંવ જિન મદિરોની ભવ્ય ચૈત્ય પરિપાટી સા િક વાત્સલ્ય સાથે થઇ. શ્રી મહાવીર નગરમાં નૂતન ઉપાશ્રયનું ખનન થયેલ સાથે સામિ ક વાત્સલ્ય થયેલ.
શ્રી વમાનનગરમાં ૫૬ કુિમરી અને દેવેન્દ્રાદિ ચુક્ત ભવ્ય મેરુ સ્નાત્ર મડેત્સવ અતિ અનુમેદનીય બન્યા. મેરુ પર્વતની રચના અદ્ભૂત ખની હતી. આસા સુદ દશમના દિવસે શ્રી શરઢ વિચઇ શાહના ઘર મદિરે શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા ઉત્સાહભેર થઈ અનુમેાનનીય મેઢની થઇ હતી. પ્રભાવના પણ થયેલ.
તપસ્વી કુલ પ્રભાવક, તપસ્વી સમ્રાટ પ. પૂ. જૈનાચાર્ય દેવેશ શ્રીવિજય રાજતિલકસૂરીશ્વરજી મ. ના સુવિશુદ્ધ તામય સયમ જીવનના અનુમેાઢનાર્થે ત્રણ મહાપૂજન તથા જલયાત્રાના વરઘેાડા સાથે ભવ્ય એકાદશાન્ફ્રિકા મહેાત્સવ થયેલ. ૩ માંડલા