________________
વર્ષ ૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
મુનિશ્રીને સં. ૨૫૨ કલકત્તાના ચાતુમાસમાં બે વખત મગજના મેલેરિયા થયેલ અને બન્ને વખત નવકારાઢિ સ`ભળાવેલ પણ દેવગુરૂકૃપાથી એમાંથી ઉગરી ગયા. અમે સં. ૨૦૫૩ નું પટના ચામાસુ કરી માલેગાંવ તરફ પ્રયાણુ થયુ.. ' વિહારમાં મુનિશ્રી બહુ થાકી જતા. એમ કરતાં કરતાં તીરાજ શ્રી ઉજ્જૈનમાં પહેાંચ્યા અને ત્યાં રતલામના પુરૂભક્ત' આરાધના ભવન સંઘના ૨૦ ભાઇએ ચાતુર્માસ વિનંતી કરવા આવ્યા. એમાં પ. પૂ. વર્તમાન સુવિશાલ ગચ્છનાયક વાત્સલ્યનિધી જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય મહેાયસૂરીશ્વરજી મ. સા. ની તારક આજ્ઞા આવી અને મુનીશ્રી જિનરક્ષિત વિજયજી મ. અને મુનિશ્રી વિમલરક્ષિતવિજયજી મ. નું ચામાસુ રતલામ આરાધના ભવન નક્કી કર્યું. મુનિશ્રીનું ચામાસુ ખુબ જ પ્રભાવક થયું પ`ષણુ પ સુધી વ્યાખ્યાન વાંચતા હતા. પણ પછી શારીરિક અને માનસિક અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. અને મને પત્ર લખેલા કે બસ હવે મને આપશ્રીને જલ્દીમાં જલ્દી મળવુ છે. મેં પણ પત્ર લખેલો કે તમને જેમ સમાધિ ઉપજે એમ કરીશું મુનિશ્રી પત્રમાં સારી સારી ભાવનાએ લખતાં વિશેષમાં રતલામ આરાધના ભવનના ભાઈઓએ મુનિશ્રીની જે વૈયાવચ રી છે એ બહુ જ અનુમાઢનીય છે આમ મુનિશ્રીએ પેાતે આરાધના કરી કરાવી સ'. ૨૦૫૪ આસા વ. ૮ ના દિવસે સવારે દન કરવા ગયેલા અને દેશન કર્યા પછી સવારે ૮ વાગે ૧૬ વર્ષના શુદ્ધ સયમ પાળી ઉમરના ૫૩ માં વરસે સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા છે.
મુનિશ્રીએ સયમ જીવનમાં નવ્વાણુ યાત્રા, ૫૦૦ લાગલગાટ આયંબિલ, વર્ધમાનુ તપની ૬૧ ચાળી અવારનવાર છે, અર્હુમ કરતાં નવકારમહામંત્રના લાખે। જાપ કરેલ, ગુરૂને સમર્પિતતા, ગુણાનુરાગિતા, લઘુતા આદિ અનેક ગુણ્ણાના ધારક હતા.
શાસને અને મને એક આરાધક અને ગુણીયલ આત્માની ખેાટ પડી છે! આપણે બધા સુંદર ધર્મારાધના કરી કરાવી પરમપદ પામીએ બસ એ જ...... માલેગાંવ ચદનમાલા ઉપાશ્રય ટિક રોડ,
૪. આ. વિ. પ્રભાકર સુરી આસા વ. ૯ મ'ગળ સ’. ૨૦૫૪ તા. ૧૩ ઓકટા, ૧૯૯૮ તા. ૪, : સં. ૨૦૫૪ આસા ૧.૮ સોમવાર દિવસે ‘જય જય નંદા.... કરતાં કરતાં મુનિશ્રીની પાલખી નિકળેલ ૫ હજાર જેટલી માનવ મેદની સ્મશાન યાત્રામાં જોડાઈ હતી, ઉદામણી સારી થયેલ, મુનિશ્રીના સ્વર્ગવાસ પછી દેહનુ તેજ હતુ. માલેગાંવ મુકામે ચતુ`વિધસંધ સાથે દેવવંદન થયેલ આસો વ. ૯ ના દિવસે સ્વ. મુનિશ્રીના ગુણાનુવાદ થયેલ. તેમના નિમિત્તે જે સંઘ પૂજન થયેલા.
: ૩૬૩