________________
વ−૧૫ અંક-૧૩ / ૧૪ : તા. ૩–૧૧–૯૮
: ૩૫૫
સિદ્ધિપદ- સયમ અને તપની ઝંખનાને પૂર્ણ કરવા જાણે શ્રી સિદ્ધગિરિ મહાતીથમાં વિ.સં. ૨૦૫૪ ભાદરવા વ૪ ૧૪ ના પૌષધને સ્વીકારી, ગિરિરાજની સ્પર્શના કરી, મિલના તપ ઠામ ચાવિહાર પચ્ચકખાણ કરી નવકાર મંત્રનું સ્મરણ કરી પરલેાકની વાટે સ`ચરનારા પરમ પુણ્યશાલિની ધમાતા ખીમત (જી. બનાસકાંઠા) હાલ મુ`બઇ નિવાસી,
શ્રીમતી ગ'ગાબેન શાંતિલાલ શાહ (ઉ. ૬૩ વર્ષ)
અનેક સદ્દગુણેાથી ઝળકતું જીવન કવન
જૈન શાસનના ચારે અંગે સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકામાં એવા એવા પુણ્યાત્માઓનાં દર્શન થાય છે કે, ઇતિહાસ પણ એની નોંધ લીધા વિના રહી શકે નહિ. જૈન ાસનના સાચા નિયમ શ્રાવિકા તરીકેનુ` માયાળુ ઉદાર પાપકાર માતૃવાત્સલ્ય સેવાભાવી સ્વભાવ-ચુસ્ત નિયમ અતૂટ શ્રદ્ધા ધરમૈત્રીભાવ ઉગ્ર તપશ્ચર્યા ઉચ્ચ ત્યાગ—વાણી માધુ-સમતા સહનશીલતા સરળતા નિખાલસતા ગુણાનુરાગી ધ પરાયણુ પાપમીરૂ અપાર ભી દાનરૂચિ-ક્રિયારૂચિ સ્વાધ્યાય રચિ સયમપ્રેમયતનાપ્રેમ ાયાની મન્નતા હૃદય વિશાળતા આદિ અનેકાનેક સદ્ગુણાથી ભર્યુ ભર્યું જીવન જીવીને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની અવિહડ શ્રધ્ધા ભક્તિને આત્મસાત કરી દેશ—સમાજ સંબંધિ સાર્મિ ક કુટુ'બ પરિવારમાં ખૂબ જ આદરણીય બની જેએ ચૈામેર સુવાસ પ્રસરાવી ગય તે પરમ પુણ્યશાલિની ધર્મીમાતા શ્રીમતી ગંગામૈન ખરેખર આકાશ ગંગાની જેમ નિર્મળ શુષ્ણેામય આરાધનામય અને સમાધિમય જીવન જીવ્યા જેના પ્રભાવે.
અન સિધ્ધભગવંતાના શાશ્વત સિદ્ધગિરિ મહાતી માં ચાતુર્માસ કરતાં કરતાં શ્રી સિધ્ધિસૂરીશ્ર્વરજી દાદાની પુણ્યતિથિએ જાણે પંચમતિ પામવા મહારાષ્ટ્ર ભુવનમાં રહેઠાણુ રૂમ નંબર ૪૧ (૪+૧=૫) માંથી પ્રયાણ કરી વિરતિધર્મને સ્વીકારવા ભાદરવા વર્ઝ (૧+૪=૫) ના ઉપાશ્રયમાં પૌષધને પામી દિવસ દરમ્યાન સમગ્ર આરાધના ગિરિરાજની તળેટી સ્પના સ્વાધ્યાય નવકારવાળી સ્નાત્રના પાઠ જિનવાણીનું શ્રવણુ સાધ્વીજીને સત્સંગ આરાધનાની અનુમોદના અને ઉપકારીઓને યાદ કરી પામુદ્ર આય’ખિલનું પચ્ચકખાણ પારી ઘેાડીવારમાં જાણે સૌધર્મ દેવલેાકમાં પહેાંચવા સૌધમ નિવાસમાં મંગલ સ્વરૂપ આય બિલ તપને પૂર્ણ કરી, જીવનને મંગળમય બનાવીને, ઠામ ચાવિહાઃ પચ્ચકખાણ કરી લીધા બાઢ શ્રી નમસ્કાર મહામત્રનું સ્મરણ કરતા એ જ મીનીટમાં અપૂર્વ અને અદ્ભુત સમાધિમય સ્વર્ગવાસ પામ્યા,