________________
૩૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ર્યો ભાવભક્તિવૐ નમસ્કાર કરી જયાં પાછેા ફ્ર્યાં ત્યાં દેરાસરજી બહાર શ્રી ધ ઘાષ મુનિરાજજી મળ્યા તેમના ચરણે નમસ્કાર કરી હુ· બેઠા. ત્યાં પૂજ્ય ગુરુભગવંતે ઉપકારમય દૃષ્ટિથી સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ કર્યું. મેં પણ તેજ પ્રમાણે અંગીકાર કર્યુ. આ પ્રમાણે મંત્રીના મુખથી વાત સાંભળી રાજા હષઁથી હૃદયમાં વિચારવા લાગ્યા કેઅહા પરમ ઉપકારી તે મુનિરાજ ક્યારે અહિં પધારે કે જેમના દના કરી હું મારા મનના મનેરથ પૂર્ણ કરૂ' એમ વિચારે છે ત્યાં સમાચાર થયા કે ઘણા જ સાધુ ભગવંતા સહિત ધ ધેાષ મુનીશ્ર્વરજી ઉપવનમાં સમવસર્યા છે. રાજા ગુરુ ભગવંતનુ આગમન જાણી અતિશય હવત થઇ મંત્રી,પરિવાર સહિત ગુરૂને વાંઢવા ચા ત્યાં જઈ પ્રશ્નક્ષિણા પૂર્ણાંક ગુ. મ. તે વંના કરી યથા સ્થાને બેઠા, એટલે ગુરૂમહારાજે સિધ્ધ સ્વરૂપ પ્રકાશવા લાગ્યા.
હું ભવ્યંજના ધર્મના બે પ્રકાર છે. એક સાધુ ધર્મ ખીજો શ્રાવક ધર્મ આ ધર્માને સમ્યક્ત્વ સહિત આચરવાથી સિધ્ધપદ પ્રાપ્ત થાય છે” આ પ્રમાણે ગુરુ મ. ની દેશના સાંભળી રાજા બે ‘હે કરૂણા સાગર? જે દૃષ્ટિને અગાચર છે જેની રૂપરેખા પણ અગેાચર છે. એવા સિધ્ધ પરમાત્માની સેવા ભક્તિ કેવી રીતે કરવાથી આ ભવ હરી શકાય તે અમારા ઉપર કૃપા કરી સમજાવા. ગુરુ મ. એ કહ્યું હે રાજન ? સિધ્ધ સ્થાનમાં રહેલા નિરંજન, નિરાકાર, શુદ્ધાત્મા, એ પ્રમાણે સિધ્ધનુ સ્વરૂપ જાણી લયલીન પણે ધ્યાન કરે અને દ્રવ્ય અને ભાવથી સિધ્ધ પરમાત્માની પુજા કરે તે પ્રાણી અનુક્રમે ઘાતિ કર્મના ક્ષય કરી અનંતાન ́ત સુખવાળી સિધ્ધ સપદાને મેળવે છે.
આ પ્રમાણે સિધ્ધ સ્વરૂપ સાંભળી રાજા વિચારવા લાગ્યા અને અનુમેાઇના કરવા લાગ્યા અડે। ? ધન્ય છે તે પુરૂષાને કે જે ભવભ્રમણ ટાળન ૨ જિનમ આરાધે છે અને સિધ્ધ સ્વરૂપ અને છે. હું પણુ તેજ ધર્માંને સ્વીકારુ” આવું મનમાં વિચારી ગુરુપાસે સિદ્ધપદ આરાધવાનું સ્વીકાર કર્યુ અને સ્વીકારી પછી ઘરે રાજા આવ્યા ત્યાર પછી રાજા હંમેશા બહુમાનપુર્વક એક ચિત્તથી ‘નમે સિધ્ધાણુ’ એ પદ્મથી સિદ્ધપરમત્માનું ધ્યાન કરતા રાજા અને મંત્રી સિધ્ધના પવિત્ર સ્થાનોની જાત્રા કરી જેવાકે સમેતશિખર, શંત્રુજય, ગીરનાર વિગેરેની યાત્રા કરી પેાતાના આત્માને નિર્મળ કરવા રાજ્ગ્યા અનુક્રમે સિધ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી મેાક્ષસુખના નિધાનરૂપ તીર્થંકરનામકમ-ઉપાસન યુ. એ પ્રમાણે લાંમાાળ સુધી રાજઋધિ ભાગવતા છતાં સિંદ્ધ પદની આરાધના કરતાં થયાં ચૈત્ર મત્રી સહિત રાજ્યએ ગુરૂપાસે સચમ સ્વીકાર્યું.