SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ 1 વર્ષ ૧૫ અંક-૧૩/૧૪ તા. ૩-૧૧-૯૮ : ' : ૩૪૫ જ આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિવેકી શ્રાવકે શ્રી જિન પુજા ભગવાનના 8 આજ્ઞા મુજપ ર્યા વિના રહે જ નહિ. પુજ્યની પુજા પુજ્ય બનવા કરે પણ પુજે જ છે જેનો ત્યાગ કર્યો તે સંસારી સુખ-સામગ્રી, રિદ્ધિ-સિદ્ધિ–સંપત્તિ મેળવવા ન કરે તે આ જ ય નિર્વિવાદ વાત છે. નહિ તે વિવેક ક્યાં જ રહે? અવિવેક આવી જાય તે તે જ ૬ આત્માનું અહિત કરે. છે વળી અક્ષત પુજાને કરનારા સમજે છે કે, આ ચારે ગતિ રૂપ સંસારમાં હું કર ભટકી રહ્યો છું. આપે આપનું સંસાર ભ્રમણ દૂર કર્યું. જે સિધશીલામાં વાસ કરી છે ૬ ને બેઠા છે ત્યાં મારે પણ આવવું છે. તે માટે જ સમ્યગૂ જ્ઞાન-દર્શન ચારિત્રની છે આરાધના ચાદરપુર્વક કરવી છે. સંસાર એ આત્માને રેગ છે. મેક્ષ એ જ સાચું દ. જ આરોગ્ય છે. તે રોગને નિર્મળ કરવા સમ્યજ્ઞાનાકિની જ ઉપાસના કરવાની છે. આ ર સમજનારા નો પ્રયત્ન કર્યો-કે હોય તે સમજાવવાની જરૂર રહે છે ખરી કે સમજવા માટે સદ્દગુરુની સેવા-ભક્તિ અને ઉપાસનામાં જ મંડી પડયા હોય? - જેને જ નહિ પણ આસ્તિક લકે પણ એ જ ગાન કરતા હોય છે કે- ર જ “ભગવાન ભરે ભગવાન થવા” તે મહા આસ્તિક જેનેની કશા તે કેવી ઊંચી હોય! છે ભગવાન થવા ભગવાનને ભજતા હોય તે ભગવાન પાસે ક્યારે પણ અર્થ કામની કે ભેગની ભીખ માગે ખરા? અર્થ-કામના ત્યાગને માગે પણ ભેગને ન માગે ! જેન છે પણને દીપાવવા અને ભકિતને સફળ કરવા આવી દશા કેળવવી જરૂરી છે. હાથ પર આ કંકણને આરસીની જરૂર ખરી ? તેમ વિવેકી જેનેને વધુ કહેવાની જરૂર છે ખરી? -: શાસન સમાચાર :પુના કેમ્પ –અત્રે પૂ. આ. શ્રી વિજ્યરાજતિલક સૂ.મ. ના અંયમજીવનના અનુદનાર્થે અબ્દત્તરી સનાત્ર શાંતિસ્નાત્ર પૂજન સહિત અષ્ટાહિનકા મહત્વવ પૂ.આ. શ્રી વિજયકુંજર સૂ. મ. પૂ. આ. શ્રી વિજયમુકિતપ્રભ સૂ. મ. પૂ. મુ. શ્રી અક્ષયવિ. મ. આ નિશ્રામાં ભા. વદ ૧૪ થી આ સુ. ૫ સુધી ભવ્ય રીતે ઉજવાયો. ભીવડી -અ પૂ આ. શ્રી વિજયરાજતિલક સૂ. મ. ની સંયમજીવનની અનમોદના તથા સંઘમાં થયેલ ૫૧ ઉપવાસ આદિ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત પંચાહિનકા મહોત્સવ પૂ. મ. શ્રી વિજ્યલલિતશેખરસૂરીશ્વરજી મ. પુ. આ. શ્રી વિરાજશેખરસૂરીશ્વરજી મ. આકિની નિશ્રામાં ભા. વ8 ૧૦ થી ભા. વદ છે ૧૪ સુધી ઉજવાયા. શ્રી સિદ્ધચક્ર પુજન શ્રી સતીષકુમાર મોહનલાલ ના ૫૧ ઉપવાસ નિમિત્તે શ્રી હરખચંદ નેમચંદ ફુલચંદ કનસુમરાવાળા હાલ નાઇરોબી તરફથી ભણાવાયું.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy