________________
૬ ૩૨૮ : શ્રી જૈન શાસન [અઠવાડિ6] શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક
ભૂલને ખ્યાલ આવે તે દુઃખ આબે શાને ચીઢાય? સમજુ તે સમજે કે આ વખતે છે
ચીઢાવાની ભૂલ કરવી, એ વર્તમાનના દુઃખને તે વધારનાર છે, પણ ભવિષ્યનાં દુઃખછે નેય સર્જનાર છે. હવે તે આ દુખમાં શ્રી જિનાજ્ઞાની જ આરાધના કરૂં. આ છે આ વિચારથી મનની પ્રસન્નતા ટકી રહે ને? અને આવા વિવેકપૂર્વક શ્રી જિનપૂજામાં રત છે જ રહેવાથી, ઉપસર્ગો તથા વિદને પણ ટળી જાય ને? હા, કેમ કે-ઉપસર્ગો તથા વિદ્ગોનું છે કારણ તે કમને યોગ છે અને આત્માની સાથેના કર્મના યોગને ટાળવાને પ્રયત્ન ચાલુ છે, છે એટલે ઉપસર્ગોહિને પેઠા કરનારાં કર્મોની નિર્જરા પણ ચાલુ જ છે. આમ કી જિનપૂજા કે કેવી મહા ફળવતી બની જાય, તેને ખ્યાલ આવે છે? દિ કર્મસત્તાથી મુકત બનવાને માટે શ્રી જિનપૂજા : 9. કર્મસત્તાને તમને ખ્યાલ છે? કમસત્તા, એ એક એવી સત્તા છે કે-જે દર છે એનાથી મુકત બને તે ફાવે, પણ જે એની સત્તામાં હોય તે એને છેતરી શકે નહિ. છે તમે મંદિરમાં ભગવાનની પાસે જઈને ગમે તેમ સમજાવવા જેવું કરી આવો–એય
બની શકે અને અમને પણ ઉઠાં ભણાવી જાઓ-એય બની શકે, પણ કમબત્તાને કઈ છે ૬ ઠગી શકતું નથી. .
દેવને નથી માનતા-કહીને તમે આઘા રહી શકશે, ખુદ ભગવાન વિચરતા છે. જ હતા ત્યારે પણ એ તારકને નહિ માનનારા હતા, ગુરૂઓને નથી માનતા, ધર્મને આ જ નથી માનતા, શાસ્ત્રોને નથી માનતા–આવું બધું કહીને તમે આઘા રહી શકશો, પણ , ૨ કર્મ સત્તાને નથી માનતા-એમ કહેશો એટલે કર્મ સત્તાથી આઘા નહિ રહી શકે છે છે દેવાદિને નથી માનતા-એવું કહેનારાઓને, દેવાકિની અવગણના કરનારાઓને, કર્મ છે
સત્તા જ્યારે એનું ફળ આપે છે, ત્યારે એવી એવી દશા પણ થઈ જાય છે કે આ શું ખાવાનું મળે નહિ અને ખાવાનું મળે તે ખાઈ શકાય નહિ, પીવાનું પદ ર મળે નહિ અને પીવાનું મળે તેય પીઈ શકાય નહિ! તમે તો હજુ છે છે આ ભવમાં ખાસ કાંઈ પીડાએ જોઈ નથી, પરંતુ કર્મ સત્તાના વેગે છેને એવી છે ક એવી પીડા ભોગવવી પડે છે, કે જે પીડાઓની તમને તે પૂરી કલ્પના પણ છે દિ આવી શકે તેમ નથી.
- આપણે બધા અત્યાર સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ. એ પણ છે કર્મસત્તાને લઈને જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ આ વાતને ખ્યાલ આપે છે જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ સમજાવ્યું છે કે- “આમ કરવાથી કર્મ સત્તા 2 મજબૂત બને છે અને આમ આમ વર્તવાથી કર્મસત્તા ઢીલી પડતી જાય છે. જીવ જ ?
.
.