________________
૩૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ઇન પૂજન કા વિશેષાંક
કરવા નેગી સ્થિતિ પેઢા થઇ જાય ? અને જો ઉપસર્યાં ક્ષીણુ ન થાય, વિઘ્નાનું વિદ્યા રહ્યુ ન થાય તથા મનની અપ્રસન્નતા ટળે નહિ, તેા પછી એમ માનવાનુ` કે આ કાળમાં શ્રી જિનભક્તિના મહિમા રહ્યો નથી ? તમારી ભૂલ તરફ તમારે જોવાનું જ નહિ ? તમે જે કાંઇ ભક્તિ કરો છે, તેમાં શે। માલ છે, એય તમારે જોવું પડશે કે નહિ ? અરે, જેએ બહુ ઉમઢા ભાવે ભગવાન શ્રી જિનેશ્વરદેવાની ભક્તિ કરતા તેઓ પણ જો તેમને માથે આપત્તિ આવે, તે માનતા કે-જે કાળમાં મને શ્રી જિનની આજ્ઞાનું પાલન નહિ મળેલું, તે કાળમાં મે' જે ભયકર કેટિના પાપાચરા આચરેલાં અને સૌંસારના ભાવથી સત્કૃત્યાને પગુ કૃષિત કરેલા, તેનુ' આ પરિણામ છે. અને એ મારે ભાગવવું તે પડે ને ?' એવા વિવેકી આત્માઓને તે મનમાં એમ થાય કે—શ્રી જિનની આજ્ઞાનુ સર્વોત્તમ કેટનું પાલન સાધુપણા વિના થઈ શકે નહિ
શ્રી જિનની આજ્ઞાના સંપૂર્ણ પાલન રૂપ સાધુપણું આવતાં તો મારાં નિકાચિત એવાં પણ ઘણાં કર્મીના ભૂકેા થઇ જશે. ત્યારે જ મને શ્રી જિનપૂજાનું પરમ ફળ મળશે.' ભાવપૂજા વધતે વધતે જ્યારે સપૂર્ણ કક્ષાની આવી જાય, ત્યારે જ દુઃખ માત્ર ટળે અને સંપૂર્ણ સુખના અનુભવ થાય કે એમ ને એમ દુખ બધાં ટળી જાય ને સુખ સઘળું મળું જાય ? તમે આવા વિચાર કરો છે ખરા? શાસ્ત્રામાં શ્રી જિનપૂજાનુ અને સદ્દગુરૂએની સેવા આદિનું જે ફળ લખ્યું છે, તે ફળ શાસ્ત્રોમાં લખ્યા મુજખ શ્રી જિનપૂજા અને સદ્ગુરૂએની સેવા આદિ જેએ કરે, એમને મળે ને એ મુજબ શ્રી જિનપૂજા≠િ કરવાનું લક્ષ્ય પણ હાય નહિ અને પછી ફળ મળે નહિ ઍટલે શાસ્ત્રની હલકાઇ કરવી, શુ' વ્યાજબી છે ? એમ શાસ્ત્રની હલકાઇ કરવાથી સુખી થઇ જવાય ? એટલે, શ્રી જિનની પૂજા આદિના ફળને પામવાને માટે, મનને પલટાવવાની જરૂર પહેલી છે. શ્રી જિનની સાચી પિછાન થાય અને શ્રી જિનના ઉપકારની સ ચી પિછાન થાય, તા શ્રી જિનની આજ્ઞાની આરાધના કરવાની ક્રમે કરીને તીવ્ર અને એથી ઘેાડી પણ ભક્તિ મહાફળને પમાડનારી નીવડે.
ભાવના જન્મે
દુઃખમાં પણ પ્રસન્નતાના અનુભવ કરી શકે :
શ્રી જિનને પૂજતે પૂજતે પાપાના ક્ષય થઈ જાય અને પુણ્યના બંધ થયા કરે, એથી ઉપસર્ગાદિ ટળે અને સુખસામગ્રી મળે, એ બહુ મેાટી વાત નથી, પરંતુ શ્રી જિનપૂજાનું સૌથી વિશિષ્ટ અને પ્રત્યક્ષ જેવું ફળ તા મનની પ્રસન્નતા છે. શ્રી જિનની પૂજાને અને શ્રી જિનની પૂજાના ભાવને પામતા પૂર્વ એવાં દૃઢ કે-એના ચેાગે ઉપસર્ગાઢિ આવે, પરંતુ શ્રી જિનપૂજાના ચેગે
પાપે ઉપાર્યા. હાય આત્મામાં જે ગુણનુ