________________
૬ ૩૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક છે ભગવાનની આજ્ઞા મુજબના સુંદર- માર્ગસ્થ વિચારો હું યામાં પેદા થાય છે એટલે આમા રાજી થાય. ભગવાનની મારા ઉપર કૃપા થઈ, ભગવાન મારી પર
પ્રસન્ન થયા- આ બધા ઔપચારિક વાક્ય છે. વીતરાગ દેવ ક્યારે ય કેની ભકિતથી છે જ રાજી થતા નથી કે આશાતના-અભકિતથી નારાજ થતા નથી. પરંતુ આજ્ઞા મુજબ ૨ ભક્તિ કરનાર સાધકને, ભક્તિ કરતાં હૈયામાં જે અવર્ણનીય આનંદ પ્રગટે છે તેને છે જ વ્યક્ત કરતાં તેના મુખકમલમાં શબ્દો સરી પડે છે કે ભગવાન મારા ઉપર
પ્રસન્ન ઋયા. - ચિત્તાની પ્રસન્નતા મેળવવા આત્માને આવે બનાવવો ખૂબ જ જરૂરી છે. તે છે જ માટે આજ્ઞા મૂલક વિચારે સમજવા- કેળવવા પ્રયત્ન કરવો પણ જરૂરી છે. તે માટે જ હું આત્મિક-તાવિક હિત વિચારણા તરફ લક્ષ પેદા કરવાનું છે. આજે ભૌતિકતા તરફ છે એવી આંખ મંડાયેલી છે કે આત્મિક-તાવિક વાતે જન્મજાત વૈરી જેવી લાગે છે. જે 9 જેનું મન પ્રસન્ન બને તેના જ ઉપસર્ગો નાશ પામે અને વિનોની વેલડી જ છે છેકાય. મન ત્યારે જ પ્રસન્ન થાય કે ભગવાનની આજ્ઞા ઉપર સાચો પ્રેમ જાગે. અનુ
કૂળતાનું અનથી પણું પેઢા થયા વિના આજ્ઞા ઉપર સારો પ્રેમ જાગે નહિ. અનુકૂળતા માત્રમાં જ ઉદાસીનતા અને પ્રતિકૂળતામાં પ્રસન્નતા કેળવાય ત્યારે જ મનની પ્રસન્નતા અનુભવાય.
સંસાર રસિકતા ટળ્યા વિના અને આત્માથી દશા પેદા થયા વિના આવી સ્થિતિ આવવી કઠીન છે. આવે તે ટકવી ય દુર્લભ છે. માટે સાચા આમાથી બનીએ રિ છે તે શ્રી જિનપૂજાનું સાચું ફળ “મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. તેવા માટે આ સંસાર છે એ સાગર ન રહેતા ગેમ્પ- ખાબોચિયું બને છે.
જૈન શાસનમાં વિઘાતક તત્ત્વોને પ્રતિકાર હોય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે