________________
હું
૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
- આજની દિવાળી એવી ઉજવો કે આવતી દીવાળી સુધીમાં જીવન સુધરી જાય, એ અત્યારે છે તેવું જડ પ્રેમી જીવન આવતી દીવાળી સુધી ન રહે. તમારી ઉજવણીમાં છે અને હું કહું છું તે ઉજવાણીમાં ભેદ છે. આવતી દીવાળી પહેલા હદયમાં છે જ નિર્વક અને વૈરાગ્ય જાગી જાય તે દુનિયાની કઈ ચીજ આત્માને ખરાબ કરી શકે 2 નહિ. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી આત્મા, મઢારીના વાંદરાની જેમ સંસાર છે. છે માં ના ? રોજ આ વિચાર શ્રી જૈન શાસન પામ્યા પછી દુનિયાનું સ્વરુપે ન સમજી 8 જાય તે બને? જગત જેવું છે તેવું ધ્યાનમાં ન આવે તે જૈનશાસન પાવાને સાર છે ૬ શ? શ્રી જિનેશ્વર દેવના શાસનને પામેલા આત્માને દુનિયાના પદાર્થો મુંઝવે નહિ. છે છે જડ પદાર્થો પાછળ એ ઢસડાય નહિ. મિથ્યાત્વ હોય ત્યાં સુધી સંસાર મુંઝવે તે જ બને પણ સમ્યગ્દર્શન મળ્યા પછીની હાલત જુદી હોય. દિ આદેશ મળે, ઉત્તમ કુળ મળ્યું ભગવાન શ્રી મહાવીર દેવનું શાસન ત્ર મળ્યું. છતાં દુનિયાના પઢાર્થો આપણને મૂંઝવે તે ન ચાલે. દુનિયાના પદાર્થોના સર.. છે વૈયા કાઢીએ અને આત્માના સરવૈયાની ચિંતા ન કરીએ તો શ્રી જેનશાસનની પ્રાપ્તિ છે જ શી થઈ? આટલું સમજ્યા પછી તે જે માંગણીથી સમસ્યત્વ મલીન થાય તે છે ૬ મંગાય જ નહીં,
(જેન પ્રવચન વર્ષ ૫ : અંક ૨/૨૩)
શાસન સમાચાર - પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મિચંદ્રદિ જ્યજી મ. જ સા. ની પ્રેરણાથી “ પ્રશ્રન પેપર પરિક્ષાનું પરિણામ જાહેર થયેલ. તા. ૧૧-૧૦-૯૮ છે ૬ રવિવારનાં દઢા સાહેબ આરાધના હાલમાં પ્રથમ પાંચ નંબર આવનાર ને વિવિધ છે
પ્રકારના ઇનામ અર્પણ કરેલ તેમજ બાકીનાને આશ્વાસન ઈનામ વિતરણ થયેલ,
" - પ્રથમ પાંચ નંબર આવેલ ભાગ્યશાળીઓના નામ :કે (૧) રાજેશ આર. શાહ – અંકુર એપાર્ટમેન્ટસ કૃષ્ણનગર. ૨ (૨) સુનિતા આર. શાહ - શીલ્પી એપાર્ટમેન્ટસ ટાઢાસાહેબ છે (૩) શાહ આશિષ બી. - નેમીનાથ એપાર્ટમેન્ટસ મુનડેરી - કૃષ્ણનગર જ (૪) શાહ ચંશ એ - દેરી એડ કૃષ્ણનગર જ (૫) શાહ પંકજ એચ. - મેરૂ આશિષ વિદ્યાનગર
સ્થળ - ઢાકાસાહેબ કાળાનાળાં ભાવનગર,