________________
૩૦૬ :
1 શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. વસ્તુપાલ તેજપાલની જિનેશ્વરની ભકિત, આબુપર ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય વાપજ રવાથી મુખ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું.
શત્રુંજય પર ૧૮ કરોડ ૮૬ લાખ દ્રવ્ય વાપર્યું. ગિરનાર પર ૧૨ કરોડ ૮૦ 2 લાખ દ્રવ્ય વાપર્યું. સર્વ મંદિરના સ્વર્ણાલંકાર ભેટ ધર્યા. છે સ્નાત્ર પૂજામાં પ્રભુના જન્માભિષેકનું વર્ણન કરવામાં આવેલ છે. હૃદયને ઉલ્લાસ જ વધારે છે. મેહનીયકમ નાશ થાય છે. વિકારભાવ નાશ પામે છે.
અરિહંતની પ્રતિમા આઠ પ્રાતિહાર્યોથી યુક્ત હોય છે. અશોકવૃક્ષ, સુરપૃષ્પ છે રે વૃષ્ટિ, દિવ્ય દવનિ ચામર સિંહાસન ભામંડળ, છ, દેવદુંદુભિ, બપ્પભટ્ટસૂરિ મ. છે આકાશગામની વિદ્યાદ્વારા સિદ્ધાચલ-ગિરનાર, મથુરા, ભરૂચ, ગોપાલગિરી દર્શન કરી ? પાણી વાપરતા.
-
(અનુસંધાન પેજ ૩૦૪ નું ચાલુ) જિનદર્શન કરનારાઓ હવેથી દુખ ટાળવાને બદલે પાપને ટાળવા પ્રયત્ન જ કરે. જીવનમાંથી પાપો સર્વથા દૂર ન જ થઈ શકે ત્યારેય શક્ય એટલા પાપોને જ ત્યાગ તો કરે જ જોઈએ. ભગવાનનો ભકત દિન પ્રતિદિન જિનભકિાની સાથે જ જિ. પાપપ્રવૃત્તિ પણ વધારતે જાય - એ સારું કહેવાય. જિનભક્તિથી પાપમુકિત થાય ૬ છે એટલે જિનભક્તિનું સાચું ફળ મળ્યું કહેવાય. સંસારમાં કરવા પડતા પાપ પણ દ
પાપવૃત્તિથી રહિત બનવા જઈએ : એ ત્યારે જ શક્ય બને જ્યારે માત્મામાંથી છે ૨. મિથ્યાત્વ દૂર થાય મિથ્યાત્વને દૂર કરવામાં ઉપેક્ષા કરનારે ખરેખર તે સનેતિની આ છે ઉપેક્ષા કરે છે. સમકિતની ઉપેક્ષા વાસ્તવમાં જિનભક્તિની ઉપેક્ષા કહેવાય. સમક્તિની
ઉપેક્ષાવાળી જિનદર્શનની પ્રવૃત્તિ આપણું કલ્યાણ નહિ કરે. જિનદન સર્વને જ સમ્યગ્દર્શન કરાવનારું બને એ જ અભિલાષા.
: વ ન રાજિ : જે દ્રષ્ટિ પ્રભુદર્શન કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે નજર પ્રભુનું દર્શન કરે છે તે નજરને ધન્યવાd.”
-એક પ્રસ્તુતિની પંક્તિ