SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર શેક ૨. વિજયકૃત શ્રીજી મહારાજની Jèä મુજબ શાસન અને ચિધ્યો ? તા પ્રચારનું યંત્ર www ન WINN માારા વિણા હૈં, શિવાય ન માય થ સ્થાની અઠવાડિક . -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (ાજર) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વ) પાનાચંદ પK? ગુઢકા (થાનગઢ) be f વર્ષ : ૧૧]૨૦૫૪ શ્રાવણ વદ-૧૧ મંગળવાર તા. ૧૮–૮–૯૮ [અંક : ૧-૨ વાર્ષિક રૂા. ૫૦ આજીવન ટ્રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 4 પ્રકીર્ણાંક ધર્મપદેશ -પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૪, શ્ર ત્રણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંઢનખાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ (ધી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણું લખાયુ. તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ર૭ સુ) અવ૦ ) સા॰ ; ‘સૂત્ર અં તત્ત્વ કરી સહુનારને છેાડવા જેવુ શુ લાગે ? આ સુખ કે સમ્યક માહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્ત્વ મેાહનીય. ઉ॰ : જેને આ દુનિયાનું સુખ છેડવા જેવું લાગે નહિ ત્યાં સુધી સમ્યકત્વ માહનીય, મેશ્રમેાહનીય અને મિથ્યાત્ત્વ મેાહનીય પણ છેાડવા જેવી લાગે નહિ. સૂત્ર, અં તત્ત્વ કરી સદ્દે તેને આ દુનિયાનું સુખ છેાડવા જેવું લાગે જ. રા સાંભળનારને આ સાંસાર, સંસારનું સુખ છેાડવા જેવું નથી લાગતું તે અમે કહ્યું નથી માટે? અમે પણ જો આ સાંસાર છેડવા જેવા જ છે તેમ ન કહીએ તા અમે પ્ણ ધર્મના ઉપદેશ આપવા માટે પણ લાયક નથી. ‘આ સસાર અસાર છે એટલે અ. સંસારનું સુખ અસાર છે, ભૂંડામાં ભૂંડુ છે, છેડવા જેવુ જ છે’આમ જે સાધુ કહે તેને ભગવાનની આ પાટને અભડાવવી જોઇએ નહિ, તમને સ’સારમાં સુખી છે., સુખમાં મહાલતા જુએ તે સાધુને ઢયા ન આવે તેમ અને ખરુ?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy