________________
૨૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. આ મુજબ રૂમને નકર લખાવી દેવા વિનંતિ છે. સાથે તકરીની વિગત પણ મોક્લવા વિનંતી છે.
છે. પ્રતિષ્ઠા પછી નામે ભરાય તે મુજબ બાંધકામ કરવાનું અને એક વર્ષ માં પૂર્ણ કરવાનું વિચાર્યું છે આપના વલમાં પણ આ માટે પ્રેરણા કરીને વહેલા તે પહેલા ૨ એ રીતે રૂમ લખાવી દેશે. છે ખાસ : (૧) અંજન શલાકા પ્રતિષ્ઠા મૃતિ ગ્રંથ માટે ૫ હજાર કે તેથી વધુ કાન
નકર વિ. જેમણે સહકાર આપેલ છે તેમણે દેટા મોકલી આપવું. (૨) મૃતિ ગ્રંથમાં ૪ હજાર પોતાના જીવન શ્રધ્ધાંજલિ તથા ફેટા માટે (૩) છ હજાર રૂા. એક પેજના જાહેરાતના (૪) ૧૧૧૧૧) કાયમી સાધારણ તિથિના (૫) ૧ લાખ પચીશ હજાર એક રૂમના નકરાના છે,
આ પાંચ યોજનામાં જેમને જે ભાવ હોય તે રીતે તરત લખી મોકલવા વિનંતિ છે.
શ્રી હા. વી. એ. હવે, મૂ. તપા. જૈન ધર્મશાળા કમિટિ
આ નકરા માટે જામનગર મુંબઈ આફ્રીકા લંડન અમારા માન પ્રતિનિધિઓને સંપર્ક સાધશે.