________________
૨૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ઇન પૂજન થા વિશેષાંક પામી રહ્યો છે તેમાં કરાય. પણ લાગે છે કે-શાસ્ત્રકારોએ જે ગુણનિપન્ન નામની વ્યાખ્યા સમજાવી છે તેને જ સાર્થક કરી રહ્યા છે. જેમકે, ભગવાન મહાવીર પરમાત્મા માતાના ગર્ભમાં આવ્યા તે તેમનું કુળ ધન-ધાન્ય-હિરણ્યાદિની વૃધ્ધિ વ્યાઢિથી સમૃદ્ધ થયુ' તેથી તેમનુ વર્ધમાન' એવુ ગુણ નિષ્પન્ન નામ પાડયુ'. તેમ માઇ! અમેય મહાવીરના વારસદારો અને સેવા છીએ તેા લેાકેાની સ'સારવક પ્રવૃત્તિમાં કેમ ‘ના ઘાષ’ન મનાવીએ !! નામની સાતામાં બહાદૂરી છે બાકી તા કાયરતા છે સમજ્યા ભૈ !! વધુ કાંઇ એલ્યુ–ચાલ્યુ. માફ કરો । ને ? હું. વધુ બીજી મુલાકાતે...!
: શાસન સમાચાર :
અષ્ટાપદ જૈન તીર્થ પ્રતિષ્ઠા : રાણી સ્ટેશન (રાજ.) અત્રે પૂ. આ. શ્રી વિ. સુશીલ સૂ. મ.ના ઉપદેશથી થયેલ. આ તીર્થ સ્થાપનાની પ્રતિષ્ઠા તે શ્રી તથા પૂ. આ. શ્રી વિ. જિનાત્તમ સ. મ.ની નિશ્રામાં અંજનશલાકા સાથે ૨–૧–૯૯ થી ૩-૧-૯ સુધી ભવ્ય રીતે ઉજવાશે.
શાંતિનગર-અમદાવાદ : અત્રે પૂ. આ. ભ. શ્રી વિ. માય સ. મ. સા. આદિની નિશ્રામાં મુહુત્ત પ્રશ્નાન મહેાત્સવ આસા સુદ ૧૦ના ઉજવાયેા. સવારે ટા વાગ્યે સામૈયા સાથે દીક્ષાર્થી એનું પ્રયાણ ૯-૩૦. પૂ. શ્રીની પધરામણી પ્રવચન મુહુર્ત્ત પ્રવેશ ૧રા વાગ્યે. ૧૮ અભિષેક, સાંજે ૬ વાગ્યે મુમુક્ષુ અનીશકુમાર પરિવાર તરફથી ભવ્ય અંગરચના ભીલડીયાથી સઘ ભદ્ર શ્વરજી મહાતીમાં ભીલડીયાજી નિવાસી મેપાણી ચેાથાલાલ હીરાલાલ પરિવાર તરફથી નીકળશે. દીક્ષા તથા સંઘના મુહુર્તો અપાયા હતા. પૂ. આ. ભ. શ્રી વિ. શ્રેયાંસપ્રભ સૂ. મ. અત્રે રાજે છે. પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સૂ. મ.ની સંયમ અનુમોદનાથે પૂ.સા. શ્રી પ્રશમલેાચનાશ્રીજી મ.ના માસક્ષમણુ તપ નિમિતે તથા સધ થયેલ. વિવિધતપ નિમિતે ૪૫ છેડ સહિત દશાન્તિકા મહેાત્સવ ભા. સુદ પથી વદ ૧ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
પંચાંગ મળશે
વિ. સં. ૨૦૫૫ના કેલેન્ડર પંચાંગ તથા બુકલેટ પૉંચાંગ તથા હિંદી બુલેટ પંચાંગ જરૂર હાય તેમણે નીચેના સરનામેથી મંગાવી લેવા,
:
-:
સન્માગ પ્રકાશન
આરાધના ભવન, પાછીયા પાળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
-